Book Title: Devdravya Par Shastriya Pramanonu Search Light
Author(s): Anandvijay
Publisher: Purushottamdas Jaymal Mehta

View full book text
Previous | Next

Page 20
________________ સર્ચલાઈટ, ભાગ “દેવદ્રવ્ય” ના ઉપભેગથી સદા દૂર ને દૂર જ રહે છે. આવા પૂર્વબદ્ધ સુસંસ્કારોની અવગણના કરવામાં ન આવે ત્યાં સુધી દેવદ્રવ્યની આવક સાધારણખાતામાં લઈ જવાની હીમત કેઈ નજ કરે એ સ્પષ્ટ છે. એટલા માટે શ્રીમાન વિજયધર્મસૂરિને શિરે કેઈ એક નવીન માર્ગ શોધી કહાડવાની ફરજ આવી પડે છે કે જેથી દેવદ્રવ્ય સંબંધી વિવિધ ભભીતિએ દૂર થાય. તેઓ એ માર્ગ દર્શાવતાં કહે છે કે પૂજા-આરતી વિગેરેમાં બેલાતી બેલીનું દ્રવ્ય સા. ધારણખાતે લઈ જવાની કલ્પના કરવામાં કંઈ દેષ પણ જોવામાં આવતું નથી, કારણ કે બેલી બેલવાને રીવાજ અમુક વર્ષ અગાઉ સુવિહિત આચાર્યો અને સંઘે અમુક કારણને લઇને દેશકાળાનુસાર દાખલ કર રેલ જેવાય છે. તેઓ એ સંબધે એક પણ શાસ્ત્રીય પ્રમાણ રજુ કરી શકતા નથી. ક્યા આચાર્યો, કયારે, કયે સ્થળે બેલીને રીવાજ શરૂ કર્યો તે વિષે પણ કઇ પુરા ૨જુ કરી શક્તા નથી. હું ફરશ્નોત્તર ને તેઓ પાઠ આગલ ધરે છે જે પાઠ તેઓ આગલ લાવે છે તે પાઠને અર્થ તપાસતાં તેને અને આરતિ આદિને લેશ પણ સંબંધ હોય તેમ જણતું નથી. જે પાઠમાં દેખીતી રીતે જ આરતી આદિને ગધ પણ નથી તે પાઠને આગલ ધશ્કેલી ચર્ચા કરવી તે ચર્ચાકારકેની એક પ્રકારની વિટંબણાજ કહી શકાય, શું અદ્યાપિ પર્યત પિતાના પક્ષસિદ્ધિને એક પણ પાઠ તેઓ હજાર ગ્રંથે વિદ્યમાન છતાં નિકાલી શકતા નથી? જેથી શીખોરા” ના પાઠ પર જ તેઓ પિતાના પક્ષને આશ્રય માની લે છે, ખેર, તે પાકને પણ તપાસી લઈએ, આ રહ્યો તે પાઠ तैलादिमानेन प्रतिक्रमणाचादेशमदानं 'न मुविहिताच.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92