________________
૧૫૮ ]
દેવદર્શન
અટકાવવા માટે ફીવાર જન્મ ધારણ કરનારા માને છે, તે અસત્ય છે. માહુરહિત હાય તા તેમને જન્મ લેવાનું પ્રત્યેાજન નથી અને મેાહસહિત હાય તેને પણ મુક્તિની પ્રાપ્તિ માનવી એતા પ્રલાપ માત્ર છે. હવે ચાર પદો વડે આત્મ-તુલ્ય-પર-લ-ક ત્ય અથવા નિજ–સમ લઇ સંપદા કહે છે:—
નળાખં નાવયાળ જિનાને, છતાવનારાઓને : રાગાદિ દોષાને જીતનારા હાવાથી જિન: રાગાદિ દોષાનું અસ્તિત્વજ નથી એમ ન કહેવું. પ્રત્યેક પ્રાણીને રાગાદિ દ્વેષા સ્વાનુભવ સિદ્ધ છે. એ અનુભવ ભ્રાન્ત છે એમ પણ ન કહેવું. ર ગાદિના અનુભવને ભ્રાન્ત માનવાથી સુખ દુ:ખાદિના અનુભવને પણ ભ્રાન્ત માનવા પડશે અને તે કાઇને પણ ઈષ્ટ નથી. રાગાઢિ ઢાષાને સ્વયં જીતનારા છે તેમ સદ્ગુપદેશાદિવડે ભગવાન અન્યને જીતાવનારા પણુ છે. વિશાળ તાત્યાળું=તરેલાને, તારનારાઓને : સભ્યજ્ઞાન, દર્શન ચારિત્રરૂપ નાવવડે ભવસમુદ્રને તરી ગયેલા અને ખીજાઓને પણ તારનારા ભગવાન છે. તરેલાઓને સંસારમાં ફરી આવવાનું નથી. જે સંસારમાં ફરી આવે છે, તેઓ તરેલા પણ નથી. યુદ્ધાળું ચોદ્યાનું ધ પામેલાને, એધ પમાડનારાઓને : અજ્ઞાનનિદ્રામાં પ્રસુપ્ત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવાવાદિ રૂપ તત્ત્વને સ્વસંવિતિ જ્ઞાનવર્ડ જાણનારા અને ખીજાઓને પણ આષ પમાડનારા