Book Title: Devadhidev Bhagwan Mahavir
Author(s): Tattvanandvijay
Publisher: Arhadvatsalya Prakashan

View full book text
Previous | Next

Page 429
________________ ચાર મૂલાતિશયોનુ વર્ણન – (૧) શ્રી મલ્લિરેણસૂરિની સ્યાદ્વાદ મંજરીના પ્રારંભમાં છે. (૨) શ્રી રત્નશેખરસુરિ રચિત શ્રાદ્ધવિધિની પ્રારંભમાં છે. ૩૪ અતિશયોનું વર્ણન – (૧) પ્રદ્યુમ્નસૂરિકૃત વિચારસારમાં છે. (૨) ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત સુપાર્શ્વજિનરતવનમા છે. (૩) ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત પંચપરમેઝિંગીતામાં છે. (૪) શ્રી શેભનમુનિ રચિત સ્તુતિ ચતુર્વિશતિકામા છે. (૫) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના અંગ્રેજી અનુવાદમાં છે (અનુવાદક ડે મિસ હેલેન જેન્સન, વોલ્યુમ ૧, પેજ ૫/૬). આઠ પ્રાતિહાર્યોનું વર્ણન – (૧) જન સ્તોત્ર સંદોહ ભાગ ૧. પૃ. ૨૩૨૪ માં સ્તવનરુપે છે. (૨) શ્રી જિનપ્રભસૂરિના પાર્શ્વનાથપ્રાતિહાર્યસ્તવનમા છે. (૩) શ્રી જિનસુ દરસૂરિકૃત સીમંધર સ્વામિ સ્તવન (શ્લો.૨-૯)મા છે. (૪) શ્રી જિનપ્રભસૂરિત વીરપંચકલ્યાણકસ્તવન (ા . ૧/–૨૬) માં છે. (૫) શ્રી જ્ઞાનસાગરસૂરિકૃત પાર્શ્વજિનસ્તવ (લો. ૭/૧૪) મા છે. (૬) શ્રી સહજમડનગણિકૃત સીમધરસ્વામિસ્તોત્ર (૭/૧૪) માં છે. (૭) મુનિ શ્રી ધુરંધરવિજયજી કૃત શ્રી ભટેવા પાર્શ્વનાથ ચિત્રસ્તોત્રમાં છે. વાણીના ૩૫ ગુણાનુ વર્ણન – સ્તવન રૂપે જૈન સ્તોત્ર સદેહ ભા ૧ મા પણતીસજિણવાણીગુણુથવણ માં છે.

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439