Book Title: Dashvaikalik Sutram Part 03
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 283
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ વળી ગા.૪૪ “આ બધું જ કહીશ” એમ ન બોલે. “આ બધું જ (કહેજો)” એમ ન બોલે. બધે જ બધું વિચારીને પ્રજ્ઞાવાન આ પ્રમાણે બોલે. (દોષ ન લાગે એ મુજબ બોલે.) 'सव्वमेअं 'ति सूत्रं, 'सर्वमेतद्वक्ष्यामी 'ति केनचित् कस्यचित् संदिष्टे सर्वमेतत्त्वया वक्तव्यमिति सर्वमेतद्वक्ष्यामीति नो वदेत्, सर्वस्य तथास्वरव्यञ्जनाद्युपेतस्य न वक्तुमशक्यत्वात्, तथा सर्वमेतदिति नो वदेत्, कस्यचित्संदेशं प्रयच्छन् सर्वमेतदित्येवं मां वक्तव्य इति नो वदेत्, सर्वस्य तथास्वरव्यञ्जनाद्युपेतस्य वक्तुमशक्यत्वात्, असंभवाभिधाने मृषावादः, यतश्चैवमतः 'अनुचिन्त्य' आलोच्य सर्वं वाच्यं 'सर्वत्र' कार्येषु यथा असंभवाद्यभिधानादिना मृषावादो न भवत्येवं भाषेत प्रज्ञावान् साधुरिति सूत्रार्थः ॥ ४४ ॥ S ટીકાર્થ : કોઈકવડે કોઈકને સંદેશો આપવામાટે સાધુ કહેવાયો કે “તમારે આ બધું જ ત્યાં કહેવું.” તો એ રીતે સંદેશ કરાયે છતેં સાધુ એમ ન બોલે કે “હા ! હું આ બધું જ કહીશ.’' ત 月 અધ્ય. ૭ સૂત્ર-૪૪-૪૫ न પ્રશ્ન : કેમ ? એમાં શું વાંધો ? ઉત્તર ઃ તેવાપ્રકારના સ્વર, વ્યંજનાદિથી યુક્ત એવું બધું જ બોલવું શક્ય જ નથી. (સંદેશો આપનારે જે સ્વરો, જે વ્યંજનોનો ઉપયોગકરવાપૂર્વક સંદેશો કહ્યો છે, સાધુ એ जि જ સ્વરાદિ પ્રમાણે ત્યાં બોલે તો જ એણે બધું જ કહેલું ગણાય. પણ આ શક્ય જ નથી. અને એટલે જ અશક્યવસ્તુમાટે સાધુ કહે કે “હું આ બધું જ બોલીશ” તો એમાં મૃષાવાદ નિ न સ્પષ્ટ જ છે.) शा તથા સાધુ “આ બધું જ” એમ ન બોલે. એટલે કે સાધુ જ્યારે કોઈકને કોઈક દ્વારા |F સંદેશો આપે છે, ત્યારે સાધુ એમ ન બોલે કે “આ મેં જે કહ્યું, એ બધું જ તારે ત્યાં કહેવું.” F ના કેમકે સાધુ જે સ્વર, વ્યંજનાદિથી યુક્ત વચનો બોલ્યો છે, તેવા જ સ્વરાદિયુક્ત વચનો ના ત્ર પેલો સંદેશવાહક બોલી શકવાનો જ નથી. અને જે વસ્તુનો અસંભવ છે, તેનુ કથન ય કરવામાં મૃષાવાદ લાગે. આવું છે, માટે બધા જ કાર્યોમાં, વાચ્ય એવું બધું જ વિચારીને જે રીતે અસંભવાદિના કથન વગેરે દ્વારા મૃષાવાદ ન થાય એ પ્રમાણે પ્રજ્ઞાવાન સાધુ બોલે. વિષ सुक्की वा सुविक्कीअं, अकिज्जं किज्जमेव वा । इमं गिण्ह इमं मंच, ૨૦૦ न त

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294