Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 67
________________ પ૦ દાદા ગુરુદેવ ચરિત્ર તેમના જીવનની બીજી પણ અનેક ચમત્કારી ઘટનાઓ -વાંચવા તથા સાંભળવા મળે છે. , પૂજ્ય ગુરુદેવનાં સ્તવનો, સ્તુતિઓ, સ્તોત્રો, અષ્ટક, છંદ, પદો, મૂર્તિઓ, ચરણ પાદુકાઓ, ગુરુમંદિરો વગેરે અનેક સ્થળોએ જોવાય છે. આટલાં સ્તવનો, સ્મારકો, ગુરુમંદિરો અન્ય કોઈ પણ આચાર્યના મળતાં નથી. તેમને વિના મતભેદે બધા જ સંપ્રદાયના લોકો ભક્તિભાવપૂર્વક માને છે. આવા ઉપકારી ગુરુદેવના પદાર્વિન્દોમાં અમારા શત શત નમસ્કાર હો.

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88