________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
એમની હદે ઊંડા ગયેલા બહુ ઓછા માણસો વિશે હું જાણું છું. એમનું કામ એક જ : પ્રાર્થના કરવી અને કરાવવી. એમણે ઘણા લોકોને પ્રાર્થના વિશે પ્રકાશ આપ્યો છે.
મારી પ્રાર્થના નિષ્ફળ ગઇ. ઘણા લોકો એમની પાસે ફરિયાદ કરે. કેવી રીતે ?
४०७
ફલાણી પરિસ્થિતિમાં સુધારો થાય એટલા માટે મેં વારંવાર પ્રાર્થના કરી. પણ સાવ નિષ્ફળતા મળી. કેવી પ્રાર્થના કરેલી ?
ભગવાન પાસે મારા દુ:ખ ગાયેલાં.
એટલે કે તમારી જે ચિંતાો હતી એમને વધારે એકાગ્ર નરે જોઇને એમને તમે વધારે લદ બનાવી. બનવાજોગ છે.
ના એમ જ બને છે, મુસીબતોની હારમાળા રજૂ કરવી એનું નામ પ્રાર્થના નથી. પ્રાર્થનાનો સમય પૂરો થઇ ગયા પછી લાભને બદલે નુકસાન વધારે થયું હોય છે.
કારણ ? માણસ રચનાત્મક પ્રાર્થના કરવાને બદલેવધારે કાળજીપૂર્વક પોતાની મુસીબતો ઉપર ચોક્ક્સ સમયે એકાગ્ર થતો હોય છે. આથી તો મન વધારે નિર્બળ બનવાનું. એના વરવા પ્રત્યાઘાત પડઘાયે જ જ્ઞાના. પોતે અપુત્ર હોવાથી એક રાજાએ તેના ગરીબ પિતરાઇના પુત્રને ખોળે લીધો. લગભગ દસ પેઢી દૂરનો સંબંધ. નસીબદાર છોકરો રાતની રાતમાં રાજગાદીનો હકદારે થઇ ગયો.
રાજ્યહેલના નિવાસની પહેલી જ સાંજે એ રડતો હતો ! કેમ બેય રડે છે ? મારે ખાવું છે.
તે એ માટે રડવાનું ? નોકરને હુકમ કર. ખાવાનું તૈયાર જ છે. હવે તું સામાન્ય છોકરો નથી. તું રાજકુમાર છે. તારા અધિકારોને ઓળખ. આદેશ આપીને કામ કરાવતાં શીખ. આવતી કાલે તારે મોટું રાજ્ય ચલાવવાનું છે.