Book Title: Charupnu Avalokan
Author(s): Mangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
Publisher: Mangalchand Lalluchand

View full book text
Previous | Next

Page 374
________________ માં પહેલાઘેલા જ પધાર્યા છે એ જવાને એમના પિતાશ્રી હૈયાત હેત તે આજે એમના આનન્દની સીમા જ ન રહી હતી પણ એમના આત્માની આશિષ પાટણમાં નગરજનના હર્ષદ્વારા આજે સાક્ષાત્કાર કરતી જણાય છે. આવા આનન્દના પ્રસંગની એક યાદગીરી અમર અક્ષરોએ આલેખીને શહેરીઓની હારા કુટુંબ ઉપરની પ્રતિભાવનાએ આજ માનપત્રનું મુર્તરવરૂપ ધારણ કર્યું હોય એમ મને લાગે છે. એક * માનપત્ર પાટણના નાગરીકોના મેળાવડામાં વડોદરાના ના દીવાન સાહેબના હસ્તે એનાયત થવાની ક્રિયાના એહવાલે તા. ૮ મી ઓગસ્ટ ૧૮૧૮ ના પ્રજામીત્રમાં, તા. ૭ મી ઓગસ્ટ ૧૮૧૮ ના સાંઝ વર્તમાનમાં, તા. ૫ મી ઓગસ્ટ ૧૮૧૮ ના મુંબાઈ સમાચારમાં, તા. ૭ મી ઓગસ્ટ ૧૮૧૮ ના સયાજી વિજયમાં તથા તા. ૧૦ મી ઓગસ્ટ ના “ જેન” માં પ્રકટ થયા હતા તેમાં થી એક બે પેપરના ઉતારા અત્રે મુકવામાં આવ્યા છે. પ્રજામીત્ર અને પારસી શનિવાર તા. ૮ મી ઓગસ્ટ ૧૮૧૮.. નામદાર દીવાનની પાટણમાં પધરામણી. ડિનર પાર્ટી. બપોરે એક વાગતાં શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળા તરફથી નામદાર મનુભાઈ સાહેબને સહકુટુંબ ડીનર પાર્ટી આપવામાં આવી હતી. પાટીમાં દીવાન સાહેબની સાથેના ઓફીસરે, મે. સુબા સાહેબ, સ્થા અમલદારે તથા આગેવાન શહેરીઓને મોટી સંખ્યામાં નોતરવામાં આવ્યા હતા. દિવાન સાહેબની સ્વારી પધારતાં શેઠ કોટાવાળાએ આવકાર આપી દીવાનખાનામાં બેઠક આપી હતી તથા ગાનતાન થયા પછી ડીનર પાર્ટીને ઇનસાફ આ હતે બાદ શેઠ કોટાવાળાએ ના, દીવાન સાહેબને તથા પરોણાઓનો આભાર માની હાર, કલગી, પાનસેપારીથી સત્કાર કર્યો હતો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378