________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા ભllfinો;
કારytimg.
પાદરાથી પેથાપુર
[૮]
પાદરા ગામ તે છે નાનું; પણ એણે પુણ્ય મોટાં કર્યાં હશે. એની ભૂમિ પર વિ. સં. ૧૮૫૮માં જે પગલાં પડી રહ્યાં હતાં, એ અનેક જીવેનું કલ્યાણ કરનારાં હતાં. એ ગુરુશિષ્યોને સંબંધ ન થવાને હતો,-ને એમાંથી અનેક આમાઓને કમળ સમાન વિકાસ સધાવાનો હતો.
સૂરતમાં ચાતુર્માસ પછી ગુરુ શ્રી. સુખસાગરજી સાથે આવતો મુનિસંઘ પાદવિહાર કરતે, મજલ દર મજલ કાપતે, એક એક ગામડા સાથે જીવન્ત સંબંધ સાંધત, ધીરે ધીરે પાદરા આવી પહોંચ્યો. પહેલા જ પરિચયે એક-બીજા તરફ આકર્ષણ થયું, ને પાદરાના અગ્રગણ્ય વકીલ શ્રીમાન મેહનલાલ હેમચંદભાઈએ કહ્યું, કે એકાદ ચાતુર્માસ કરો તે જૈનધર્મ પર પ્રીતિ કરીએ. કુળ જૈનોનું છે, પણ ધર્મ વિશે કંઈ જાણપણું નથી.
ગુરુશ્રી સુખસાગરજીને લાગ્યું કે ક્ષેત્ર ફળદ્રુપ છે, ને એક ચોમાસાનું વાવેતર કદાચ આ ક્ષેત્રને સદાને માટે લીલુંછમ રાખે. એમણે સંઘનો આગ્રહ “વર્તમાન જોગ” કહી ઝીલી લીધો. માસાને હજી વાર હતી, એટલે થોડો સમય તેઓશ્રી આજુબાજુના ગામડાંઓમાં પર્યટન કરવા નીકળી ગયા. રાજધાની વડોદરા ને છાણી વગેરે ગામોમાં ફરી ચોમાસુ આવતાં પાદરા આવી પહોંચ્યા. આકાશની ગાજવીજને ઢાંકી દે એવી ધૂમધામથી ચાતુર્માસનો પ્રારંભ ધ, કદી વ્યાખ્યાન ને ભાષાના ડેડાટ, કદી તપસ્યાની તાતી વીજળીએ, કદી પુજા-પ્રભાવનાના વરસાદ ! ગુરુ શ્રી. સુખસાગરજીએ પોતાના જુવાન શિષ્યને યોગ્ય ને વિદ્વાન નાણી વ્યાખ્યાનની પાટ એકાદ ચોમાસામાં જ ભળાવી દીધી હતી. “શિષ્યાહૂ પત્રાદુ ઈચ્છત પરાજયભ’ની મહાન ભાવનાવાળા એ મહાનુભાવ હતા. અહીં વ્યાખ્યાનમાં ઉપદેશ રત્નાકર ને દશવૈકાલિકનાં વાંચન શરૂ થયાં,
For Private And Personal Use Only