Book Title: Bruhat Kshetra Samas Part 02
Author(s): Nityanandvijay
Publisher: Tarachand Ambalal Sha

View full book text
Previous | Next

Page 488
________________ ૪૧૬ બૃહત્ ક્ષેત્ર સમાસ નામની, પશ્ચિમ દિશામાં શચીની અર્ચિ માલિની નામની અને ઉત્તર દિશામાં અજીકાની મનેારમા નામની રાજધાની છે. નૈઋત્ય ખૂણામાં રતિકર પર્વતની દિશામાં શક્રેન્દ્રની બાકીની ચાર અક્રમહિષીએની જે ૪ રાજધાની એક લાખ યેાજનના વિસ્તારવાળી છે તેના નામ આ પ્રમાણે છે—પૂર્વ દિશામાં અમલનામિકાની ભૂતા નામની, દક્ષિણ દિશામાં અપ્સરસની ભૂતાવંતસિકા નામની પશ્ચિમ દિશામાં નમિકાની ગેાસ્તૂપા નામની અને ઉત્તર દિશામાં રાહિણીની સુદના નામની રાજધાની છે વાયવ્ય ખૂણામાં રતિકર પર્વતની દિશામાં ઈશાનેન્દ્રની બાકીની ચાર અત્રમહિષીની જે ૪ રાજધાનીએ એક લાખ યેાજનના વિસ્તારવાળી છે તેના નામ આ પ્રમાણે છે—પૂર્વ દિશામાં વસુનામિકાની રત્ના નામની, દક્ષિણ દિશામાં વસુપ્રાપ્તાની રત્નેાચ્ચયા નામની, પશ્ચિમ દિશામાં વસુમિત્રાની સરત્ના નામની અને ઉત્તર દિશામાં વસુંધરાની રત્નસંચયા નામની રાજધાની છે. નઢીશ્વર દ્વીપમાં પૂર્વ નદીશ્વર દ્વીપના અધિપતિ કૈલાસ નામના દેવ અને પશ્ચિમ નંદીશ્વર દ્વીપના અધિપતિ રિવાહન નામના દેવ છે. આ બન્ને મહર્ષિંક અને એક પાપમના આયુષ્યવાળા ઢાય છે. કુંડલ દ્વીપનું સ્વરૂપ નંદીશ્વર દ્વીપ ૮ મા છે, તે પછી ૮ મા અરુદ્રીપ, ૧૦ મે અણુવર દ્વીપ, ૧૧ મા અાવરાવમાસ દ્વીપ, ૧૨ મે। અરૂણેાપપાત દ્વીપ, ૧૩ મેા અરૂણાપપાતવર દ્વીપ, ૧૪ મે અરૂણુાપપાતવરાવભાસ દ્વીપ છે. તે પછી ૧૫ મેા કુંડલદ્વીપ આવેલે છે. દરેક દ્વીપની પછી તે તે દ્વીપના નામના સમુદ્ર રહેલા છે. આ કુંડલદ્વીપ ૨૬૮૪૩૫૪૫૬ લાખ ચાજનના વિસ્તારવાળા છે. આ દ્વીપના અતિમધ્ય ભાગમાં ફરતા વલયાકારે માનુષેાત્તરપત સરખા સિંહનિષાદી આકારવાળા ૪૨૦૦૦ યાજન ઉંચા, ભૂમિમાં ૧૦૦૦ ચાજન, જમીન ઉપર ૧૦૨૨ યાજન (૧૦૦૨૨), ઉપરના ભાગે ૪૨૪ (૪૦૨૪)* યાજન પ્રમાણ છે. * કુંડલદ્વીપની નીચેની તેમ ઉપરની સ્પષ્ટ ઉચાઇ કહી નથી. માનુષાત્તર પ°ત સમાન ૧૦૨૨ અને ૪૨૪ ચેાજન હોય તા ઉપર જિનમદિરના સમાવેશ થઈ ન શકે, બન્ને પડખાના ૧૦૦-૧૦૦ યાજનના મડપે। અને મ`દિરના ૧૦૦ યાજન ૫૦૦ યેાજન થાય. એટલે રુચકીપ સમાન હેાવા સભર છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550