Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 42
________________ ગુરૂ - “પડિક્કમજો શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય પડિક્કમશું?” ગુરૂ- ‘પડિક્કમજો'શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પભાઈકાલ પડિક્કમશું?” ગુરૂ - “પડિક્કમજો શિષ્ય-“ઇચ્છે' કાલીક અને ઉત્કાલીક સર્વ જોગમાં નિમ્ન આદેશ મંગાવવાના છે. બે વાંદણાં... “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં? ગુરૂ - “સંદિસાહ’ શિષ્ય - “ઇચ્છે’ ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં? ગુરૂ - “ઠાવેહ'શિષ્ય-“ઇચ્છે' ખમાસમણ.“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” ત્યારબાદP. No. 45 પવેણાની વિધિ કરાવવી... - ઇતિ અનુજ્ઞાવિધિ સંપૂર્ણ...

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58