Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
-
૫૮૪
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ભાષાપણે ગ્રહણ થાય છે તે (૧) સ્પર્શ કરેલા, (૨) આત્મ અવગાહન કરેલા, (૩) અનન્તર અવગાહન કરેલા, (૪) અg - સૂમ, (૫) બાદર - સ્થૂલ, (૬) ઉર્ધ્વ દિશાના, (૭) અધોદિશાના, () તિછદિશાના, (૯) આદિના, (૧૦) અંતના, (૧૧) મધ્યના, (૧૨) સ્વવિષયના (ભાષા યોગ્ય), (૧૩) આનુપૂર્વી (ક્રમશઃ), (૧૪) ત્રસનાળીના છ દિશાના, (૧૫) જ. ૧ સમય ઉ. અસંખ્યાત સમયના અં. મુ. ના સાન્તર પુદ્ગલ, (૧૬) નિરંતર જ. ૨ સમય ઉ. અસં. સમયના અં. મુ. ના, (૧૭) પ્રથમ સમયના - પુદ્ગલો ગ્રહણ કરે અંત સમય ત્યાગે, મધ્યમ રહે અને છોડતો રહે.
' એ ૧૭ બોલ અને ઉપરના ૨૨૨ મળી કુલ ૨૩૯ બોલ થયા. સમુચ્ચય જીવ અને ૧૯ દંડક એમ વિશે ગુણતા ૨૩૯x૨૦=૪૭૮૦ બોલ થયા.
(૯) સત્ય ભાષાપણે પુદ્ગલ રહે તો સમુચ્ચય જીવ અને ૧૬ દંડક એ ૧૭ બોલ. ૨૩૯ પ્રકારે ઉપર મુજબ ગ્રહે. એટલે ૧૭૪ર૩૯=૪૦૬૩ બોલ. એવી રીતે અસત્ય ભાષાના ૪૦૬૩ બોલ અને મિશ્રભાષાના ૪૦૬૩ બોલ, તથા વ્યવહાર ભાષાના સમુચ્ચય જીવ અને ૧૯ દંડક એમ ૨૦x ૨૩૯=૪૭૮૦ બોલ, કુલ મળી ૨૧૭૪૯ બોલ એક્વચનાપેક્ષા અને ૨૧૭૪૯ બહુવચનાપેલા, કુલ ૪૩૪૯૮ ભાંગા ભાષાના થાય.
(૧૦) ભાષાનાં પુદગલો મોંથી નીકળતાં જે તે ભેદાતા નીકળે તો રસ્તામાંથી અનંતગણી વૃદ્ધિ થતા થતા લોકના અંતભાગ સુધી ચાલ્યા જાય છે. જો અભેદતા પુદ્ગલો નીકળે તો સંખ્યાતા યોજન જઈને વિધ્વંસી) લય પામી જાય છે.
(૧૧) ભાષાના ભેદતાં યુગલો નીકળે તે ૫ પ્રકારથી (૧) ખંડા ભેદ-પત્થર, લોઢા, કાષ્ટ આદિના ટુકડા થવા વત,