Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૪૫Oા ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ અને પ્રભાસ. જ્યારે ચક્રવર્તીઓ ખંડ સાધવા જાય ત્યારે ત્યાં રોકાય છે. અઠ્ઠમ કરે છે. તીર્થકરોના જન્માભિષેક માટે પણ એ તીર્થોનું જળ અને ઔષધિ દેવો લાવે છે.
(૭) શ્રેણી દ્વા૨ : વિદ્યાધરોની તથા દેવોની ૧૩૬ શ્રેણી છે. વૈતાય પર ૧૦યો. ઊંચે વિદ્યાધરોની શ્રેણી છે. દક્ષિણ શ્રેણીમાં ૫૦ અને ઉત્તર શ્રેણીમાં ૬૦ નગરો છે. ત્યાંથી ૧૦ યો. ઊંચે અભિયોગ દેવોની બે શ્રેણી (ઉત્તર, દક્ષિણની) છે.
એમ ૩૪ વૈતાઢ્ય પર ચાર ચાર શ્રેણી છે. કુલ ૩૪૮૪ = ૧૩૬ શ્રેણીઓ છે.
(૮) વિજય દ્વાર : કુલ ૩૪ વિજય છે. જ્યાં ચક્રવર્તી છ ખંડનું એક છત્ર રાજ્ય કરી શકે છે. તેમાંથી ૩૨ વિજય મહાવિદેહ ક્ષેત્રમાં છે. તેના નામ નીચે મુજબ - પૂર્વ વિદેહ સીતા નદી પશ્ચિમ વિદેહ સીસોદા નદી | ઉત્તર કિનારે૮ દક્ષિણ કિનારે ઉત્તર કિનારે૮ દક્ષિણ કિનારે ૮ કચ્છ વિજય વિચ્છ વિજય પદ્મ વિજય વિપ્રા વિજય સુકચ્છ વિજય સુવચ્છ વિજય સુપા વિજય સુવિપ્રા વિજય મહાકચ્છ વિજયા મહાવચ્છ વિજય મહાપદ્મ વિજય મહાવિપ્રા વિજય કરછવતી વિજય વચ્છવતી વિજય પદ્માવતી વિજયવિરાવતી વિજય આવતા વિજય રમા વિજય સંખા વિજય વિષ્ણુ વિજય મંગળા વિજય |રમક વિજય કુમુદા વિજય સુવષ્ણુ વિજય પુરકલા વિજય રમણિક વિજય નિલીના વિજય ગિન્ધીલા વિજય પુષ્કલાવતી " મંગલાવતી " સલીલાવતી " |ગન્ધીલાવતી "
પ્રત્યેક વિજય ૧૬૫૯૨ ધો. ૨ કળા દક્ષિણોત્તર લાંબી અને ૨૨ યોજના પૂર્વ પશ્ચિમમાં પહોળી છે. એ ૩૨ તથા ૧ ભરતક્ષેત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org