Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 37
________________ ભિક્ષુહાગિંશિકા/શ્લોક-૧ અવતરણિકા: વળી અન્ય રીતે ભાવભિક્ષુનું સ્વરૂપ કહે છે – શ્લોક - न कुप्यति कथायां यो नाप्युच्चैः कलहायते । उचितेऽनादरो यस्य नादरोऽनुचितेऽपि च ।।६।। અન્વયાર્થઃ થાયાં (ઓ) કથામાં=ધર્મકથામાં ન યુતિ=કોપ કરતા નથી, પEવળી વૈઃ નદીતિ (જેઓ) અત્યંત કલહ કરતા નથી. યસ્થ જેઓને તેડના રોકઉચિતમાં અનાદર અને તે-અનુચિતમાં સાવરોપિક આદર પણ ન નથી, તે ભાવભિક્ષ છે એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. lign. શ્લોકાર્ચ - જેઓ ધર્મકથામાં કોપ કરતા નથી, વળી જેઓ કલહ અત્યંત કરતા નથી, જેઓને ઉચિતમાં અનાદર અને અનુચિતમાં આદર પણ નથી, તે ભાવભિક્ષ છે. IslI નડિવિ ન - અહીં મ િથી એ કહેવું છે કે ઉચિતમાં તો અનાદર નથી આદર છે, પરંતુ અનુચિતમાં આદર પણ નથી. ટીકાઃ ન થતીતિ-વ્યE Tદ્દા ટીકાર્ચ - આ શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ આ શ્લોકની ટીકા રચેલ નથી. ભાવાર્થ(૧૨) ધર્મકથામાં કોપ નહિ કરનારા ભાવભિક્ષુ - જે સાધુ ભગવંતો યોગ્ય શ્રોતાને ધર્મકથા કરતા હોય અને કોઈ શ્રોતા યોગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98