Book Title: Bhavyatra Vandana Samvedana
Author(s): Munishratnavijay, Jiveshratnavijay
Publisher: Munishratnavijay Jiveshratnavijay

View full book text
Previous | Next

Page 330
________________ ( આ વાત કદી ના ભુલાય આ વાત કદીના ભુલાય જય અરિહંત બોલો, જય મહાવીરર ઊઠી સવારે હાથ જોવાય, ચોવીશ પ્રભુનાં દર્શન કરાય, હાથ જોડી આઠ નવકાર ગણાય... આ વાત...૧ ઉપકારીનું સ્મરણ કરાય, માત-પિતાને નમન કરાય, મંદિરિયે પ્રભુ દર્શન કરાય... આ વાત..૨ નવકારશીએ પચ્ચક્ખાણ પરાય, મુઠ્ઠીવાળી ત્રણ નવકાર ગણાય, - રોજ ઉકાળેલું પાણી પીવાય. આ વાત...૩ ખાતાં ખાતાં કદી ના બોલાય, ખાતાં ખાતાં કંઈ ના વંચાય... મનફાવે તેમ કદી ન ખવાય. આ વાત...૪ નાહી ધોઇને દેરાસરે જવાય, ચાંદલો કરી પ્રદક્ષિણા દેવાય, કેસર ઘસી પ્રભુની પૂજા કરાય... આ વાત...૫ પૂજા કરીને આંગી રચાય, ધૂપ કરીને દીપક કરાય, સાથિયો કરી નૈવેદ-ફળ ધરાય. આ વાત...૬ (અગ્ર) પૂજા કરી ચૈત્યવંદન કરાય, નવા નવા સ્તવન બોલાય, પછી સારો સંકલ્પ (અભિગ્રહ) કરાય... આ વાત...૭ (ભાવ) પૂજા પછી ગુરુને વંદન કરાય, વંદન કરીને શાતા પૂછાય, - ગોચરી માટે ઘેર લઈ જવાય... આ વાત....૮ વ્યાખ્યાન-વાણી રોજ સંભળાય, લેશન કરીને સ્કૂલે જવાય... ટીચરનો પણ વિનય કરાય... આ વાત...૯ (૩૦૮ Jain Education International For Personal TVC USC my www.memorary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336