Book Title: Bhasha Rahasya Prakaran Part 02
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 160
________________ ૧૩૭ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ | ગાથા-૯૧ प्रयोजने पुनः मार्गदेशनादौ असमर्थप्ररूढादिवचनं वदेत् । तथाहि-असमर्था एते आम्रा फलान्यतिभारेण न शक्नुवन्ति धारयितुमित्यर्थः, फलपक्वार्थप्रदर्शनमेतदप्राधान्येनेति द्रष्टव्यम्, तथा 'बहुनिवर्तितफला एते' अनेन पाकखाद्यत्वार्थ उक्तः, तथा 'बहुसम्भूतफला एते' अनेन वेलोचितार्थः प्रदर्शितः, तथा 'भूतरूपा एते' अनेन टालार्थ उक्तः, न चैवमितोऽपि प्रागुक्ततार्थप्रतीतिपूर्वकप्रवृत्ती अधिकरणादिदोषप्रसङ्ग इति वाच्यम् साक्षादधिकरणदोषप्रवृत्तिजनकवचनस्यैव निषिद्धत्वात्, प्रकृते तु शुद्धाशयेन कारणतो भाषणे कथञ्चित्परकीयकुप्रवृत्त्या दोषाभावात् अन्यथातिप्रसङ्गादिति વિI औषधीनिर्देशेऽप्येवं वदेत् यथा-प्ररूढा एते, बहुसंभूता वा, निष्पन्नप्राया इत्यर्थः, स्थिरा वा निष्पन्ना इत्यर्थः, उत्सृता वा उपघातेभ्यो निर्गता इत्यर्थः, गर्भिता वा अनिर्गतशीर्षका इत्यर्थः, प्रसूता वा निर्गतशीर्षका इत्यर्थः, ससारा वा सञ्जाततन्दुलादिसारा इत्यर्थः, इत्येवमादिविधिः, पक्वाद्यर्थयोजनातदाक्षेपपरिहारास्तु प्राग्वत् ।।११।। ટીકાર્ચ - પત્નy ... પ્રાવ ! વચનકુશલ સાધુસાધુના વચનની વિધિમાં કુશલ એવા સાધુ, ફળોમાં અથવા ઔષધિઓમાં પક્વાદિ વચન બોલે નહિ, તે આ પ્રમાણે – પક્વ=પાક પ્રાપ્ત, આ ફળો છે અને પાકખાદ્ય બદ્ધ અસ્થિવાળાં છે એથી ગર્તામાં પ્રક્ષેપ કોદ્રવ પલાલ આદિ દ્વારા વિપાચ્ય ભક્ષણ યોગ્ય છેગર્તામાં પ્રક્ષેપ કરીને કોદ્રવધાવ્યું કે ઘાસ આદિ દ્વારા પકાવીને ભક્ષણ યોગ્ય છે અને વેલા ઉચિત-પાકના અતિશયવાળા અથવા ગ્રહણકાલ ઉચિત છે, હવે પછી કાળને સહન નહિ કરે અર્થાત્ અત્યારે તોડવામાં નહિ આવે તો અલ્પકાળમાં સડી જશે એવાં વચનો સાધુ બોલે નહિ, વળી અબદ્ધ અસ્થિવાળાં કોમળ છે એ પ્રમાણે સાધુ બોલે નહિ. અને વૈધિક આ ફળો છે પેશીસંપાદન હોવાથી બે ભાગ કરવા યોગ્ય છે એ પ્રમાણે સાધુ બોલે નહિ અને પક્વ આ શાલિ આદિ ઔષધિઓ છે અને નીલ છે=અપક્વ કાચી છે. છવિવાળી છે ફળીઓથી મુક્ત થયેલી છે, લવન યોગ્ય છે=કાપવા યોગ્ય છે, ભુજવા યોગ્ય છે અથવા પૃથફ ખાય છે. આવા પ્રકારની અનામતભાષા બોલવામાં=સાધુને બોલવા માટે અનનુમત એવી ભાષા બોલવામાં, ફળાદિ નિશ્રિત દેવતાનો કોપ થાય અને આના પછી આનો નાશ જ છે. પ્રકારાત્તરથી આનો ભોગ શોભન નથી એ પ્રમાણે અવધારણ કરીને ગૃહસ્થતી પ્રવૃત્તિ થયે છતે અધિકરણ આદિ દોષનો ઉપપાત છે એથી સાધુ એવી ભાષા બોલે નહિ એમ અવય છે. વળી માર્ગ બતાવવા આદિના પ્રયોજનમાં=અન્ય સાધુને તે ફળ ઔષધિ આદિના ચિહ્નને અવલંબીને માર્ગ બતાવવા આદિના પ્રયોજનમાં અસમર્થ પ્રરૂઢાદિ વચન બોલે તે આ પ્રમાણે – આ આમ્રફળો અતિભારને કારણે અસમર્થ છે તેથી તેઓને ધારણ કરવા માટે વૃક્ષ સમર્થ થતાં નથી.

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210