Book Title: Bhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita
Author(s): Krushnaprasad Bhatt
Publisher: Mahadev Ramchandra Jagushte

View full book text
Previous | Next

Page 20
________________ ૧૯ પટોળી માગશે દહાડી; ખાંટ ચૂંદડીએ કસબી સાહીએ, દેશરા દિવાળી પહેરવા જોઈ એ. ૩૮ મેાંઘા મુલના કમખા કહેવાય, એવડુ' નેમથી પૂરું કેમ થાય; માટે પરણ્યાની પાડે છે નાય, નારીનું પૂરુ શી રીતે થાય. ૩૯ ત્યારે લક્ષ્મીજી ખેલ્યાં પટરાણી, દિયરના મનની વાતેા મેં જાણી; તરીકે હુ માથે ધરજી', બેઉનું પૂરુ' અમે કશુ ૪૦ માટે પરાને અનેાપમ નારી, તમારા ભાઈ દેવ મારારી; ખત્રીશ હજાર નારી છે જેહને, એકના પાડ ચડશે તેહને. ૪૧ માટે હૃદયથી ફીકર ટાળા, કાકા કેરુ ઘર અજવાળે; એવુ સાભળી નેમ ત્યાં હસિયા, ભાભીના ખેલ હૃદયમાં વસિયા. ૪૧ ત્યાં તે કૃષ્ણને દીધી વધાઈ, નિચે પરણશે તમારે ભાઈ; ઉગ્રસેન રાજા ઘેર છે બેટી, નામે રાજુલ ગુણની પેટી. ૪૩ નેમજી કેશ વિવાહ ત્યાં કીધેા, શુભ લગ્નને દિવસ લીધા; મંડપ મડાવ્યા કૃષ્ણજીરાય, નેમને નિત્ય ફુલેકાં થાય. પીઠી ચોળે ને માનુની ગાય, ધવળ મગળ અતિ વરતાય; તરીયાં તેારણુ ખાધ્યાં છે મહાર, મળી ગાય છે સેકગણુ નાર. ૪૫ ાન. સજાઈ કરે ત્યાં સારી, હલબલ કરે ત્યાં દેવ મારારી; વહુવારુ વાતા કરે છે છાને, નહિ રહીએ ઘેર ને જાઈશુ તને. ૪૬ છપ્પન કરાડ જાદવને સાથ, ભેળ: કૃષ્ણ બલભદ્ર ભ્રાત; ચડીઆ ઘેાડલે મ્યાના અસવાર, સુખપાલ કે લાધે નહિ પાર. ૪૭ ગાડાં વેલા ને ખગીએ બહુ જોડી, મ્યાના ગાડીએ જોતર્યાં ધારી; ખેડા જાદવ તે વેઢ વાંકડીઆ, સેાવન મુગટ હીરલે ક્રિયા. ૪૮ કડાં પાંચીએ ખાનુબંધ કશીઆ, શાલા આઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56