________________
સત ૨ યુગાર ભગવતી શ ૧, ૯-૧
૧. આત્મારંભી – સ્વયં પિતાના આત્માથી આરંભ કરવાવાળે. ૨. પરારંભી - અન્યને આરંભમાં પ્રવૃત્તિ કરાવનાર આ ૩. તદુભયારંભી – બન્નેના એકાકારને કહે છે. '': -
છઠ્ઠા ગુણસ્થાનકમાં જે અશુભગ ચુત પ્રમાદ–અનુત્સાહ થી પણ અસાવધાની છે. તેમાં જીવનું ઉપઘાતાદિનું કારણ છે. તેથી તે કારણસર પ્રમત્ત સંયત આરંભી છે. “સ ઉમરે તમારા અમે' શ્રમણને પ્રમાદભાવ આરંભરૂપ હોય છે. પ્રમત્ત સંયતિ શુભ યેગથી અનારંભીપણની શરૂઆત થાય છે ગુસ્થાને આરંભિયા કિયા બતાવેલ છે તે અશુભ ગની અપેક્ષાથી છે.
સંવૃત્ત અસંવૃત્ત અણગાર ગૌતમ? હે ભગવન ! અસંવૃત્ત અણગાર (સાધુ) સિદ્ધ થાય, બુદ્ધ થાય, નિર્વાણ પામે અને સર્વ દુઃખોને અંત કરે ?
મહાવીરઃ હે ગૌતમ ! એ વાત બરાબર નથી. - ગૌતમ: હે ભગવન ! તે ક્યા કારણથી ?
મહાવીર: હે ગૌતમ! અસંવૃત્ત અણગાર આયુષ્ય @ સિવાયની બાકીની સાતે ૮ કર્મ પ્રકૃતિએ શિથિલપણે બંધાઈ હોય તેને
@ એક ભવમાં ચાલુ આયુષ્યનો ત્રીજો ભાગ વગેરે બાકી રહેતા એક જ વખત માત્ર અંતમુહૂર્ત કાળને વિષે આયુષ્ય કર્મ બંધાય છે. માટે સાત કર્મ પ્રકૃતિ કહી.
< કષાયપૂર્વક કરાતી મન-વાણી-કાયાની પ્રવૃત્તિ એટલે કે કષાય, અનુરંજિત યોગને કારણે કર્મ પરમાણુઓ જીવમાં બંધાય છે, તે વખતે તેમાં ચારે અંશે નિર્માણ થાય છેઃ (૧) જ્ઞાનને આવૃત્ત કરવાનો, સુખ દુઃખ અનુભવવા વગેરે સ્વભાવ-પ્રકૃતિબંધ” (૨) તે સ્વભાવથી અમુક સમય સુધી ચુત ન થવાની કાળમર્યાદા રિતિબંધ” (૩) તીવ્રતા–મંદતા આદિપણે ફલાનુભવ કરાવના વિશેષતાઓ અનુભાગબધ' (૪) સ્વભાવદીઠ તે પરમાણુઓનું અમુક પરિમાણમાં વહેંચાઈ જવું “પ્રદેશબંધ.- -
- આ ચારમાંથી પહેલો અને છેલ્લે યોગ એટલે કે પ્રવૃત્તિને આભારી છે. અને બીજો તથા ત્રીજે સગપાદિ કષાયને આભારી છે. ' '.. રે