________________
૨૮૬]
[ શ્રી સિદ્ધપદ કરી શકે તેવા કેટલાય મહાપુરુષે હોય છે તે કેવલજ્ઞાનના આનંદનું પૂછવું જ શું? મોક્ષના આ મહાસુખના ભેગી ક્યારે બનશે? સિદ્ધના અજોડ સુખની વિચારણ દૃઢ બને માટે આ જ વિષયને આપણે ઘણું-ઘણ રીતે વિચારવાને છે. જેવી રીતે જ્ઞાનને આનંદ અવિરત રીતે મોક્ષમાં છે તેમ સ્વતંત્રતાને, સ્વાધીનતાને, ક્ષમાના ચરમ વિકાસને પરમ આનંદ પણ સિદ્ધના જીવોને છે છે અને છે. દરેક વાત તમારા મગજમાં બરાબર બેસાડતા જશે તે ભિક્ષનું સુખ તમને પ્રત્યક્ષ જેવું જ લાગવા માંડશે.
સેક્ષમાં સ્વતંત્રતાનું પરમ સુખ છે
એક પક્ષીને પ્રણ પાંજરામાં રહેવાનું પસંદ નથી. તે પણ ઈચ્છે છે કે પિતાની ઈચ્છા મુજબ તે વનમાં મુક્ત વિહાર કરે. નાના છોકરાને ય તેના હાથમાં થોડા પૈસા આપવા પડે છે ને? એ ય પિતાની ઈચ્છા–મુજબ ખર્ચ કરવા ઈચ્છે છે. એ પણ એમ ઈચ્છે છે કે કમાવવાની - બાબતમાં મેળવવાની બાબતમાં હું પરાધીન હાઉં તે પણ સને વાપરવાની સ્વતંત્રતા સ્ત્રાધીનતા હોવી જોઈએ. પહેલાના જમાનામાં રાજા–મહારાજા યુદ્ધમાં પકડાઈ જાય તે તેને સારી ન નાંખતા, પણ એક રાજાને શોભે તેવી રીતે તેની સુધી સારવાર ને રાજા કરે. ખબર છે ને ઉદાયી રાજાએ ચંડાદ્યોતને જીવતો પકડેલે પણ રસોઈ સિં જે ઉદાસી માટે થતી તે જ ચંડપ્રોત માટે થતી. પર્યું ષણના વ્યાખ્યામાં આ બધું સર્ણન આવે છે. પણ અહીં તે આપણે એટલું જમવાનું છે કે રાજા-મહારાજાઓ હારેલા છતાં તેમને પોતાના જેવા બદબાથી જીતેલા રાજાઓ તરફથી રાખવામાં આવશે. શું આ રાજાઓને કેન્દ્રમાં રહીને