________________
શતક-૪થું ઉદ્દેશક-૯ ]
[ ૩૭૩ મિત્રતાના સંબંધથી બંધાય છે અને તેવાં તેવાં આયુષ્ય કમને બાંધે છે.
આ પ્રમાણે સર્વત્ર ઘટાવી લેવું. સાર આ છે કે મનુષ્ય મરીને નરકમાં જાય છે, નરકને જીવ મરીને નરકમાં નથી જતે.
પરંતુ આ પ્રમાણે તો આપણે સૌ વ્યવહારની ભાષામાં બોલીએ છીએ અને સમજીએ છીએ, ત્યારે આજ વાતને ત્રાજસૂત્રનય કેવી ભાષામાં બેલે છે? તે જાણવું બાકી રહે છે.
આ પ્રશ્નોત્તર જ જુસૂત્રની ભાષાને સૂચિત કરે છે. ત્રીજુસૂત્ર નયને ભાષા વ્યવહાર
ભૂત અને ભવિષ્યના પર્યાયે પ્રત્યે આંખમીંચામણા કરીને કેવળ, શુદ્ધ વર્તમાન સમયને જ સ્પર્શ આ નય કરે છે.
ઘડે પહેલા તે, અને ભવિષ્યમાં પણ રહેશે. છતાં પણ અત્યારના વર્તમાન સમયમાં આ ઘડે જીવાત્માને માટે શા કામ? માટે જે સમયે તરસ લાગે, અને પાણી પીવાનું મળે, તે ઘડે જ ઘડે કહેવાય છે.
પહેલાના અનંતભા થયા છે, ભવિષ્યમાં પણ ઘણા ભ થશે, એ બધી વાતોને અનુસૂત્ર માનવાની મનાઈ કરે છે. અર્થાત્ આ વાત ઉપર બેધ્યાન રહે છે, આ જુસૂત્રનું માનવું આમ છે કે –
ભૂતકાળ ગમે તેટલે ગયે હોય! તે હવે શા કામનો ? ભવિષ્યકાળ ગમે તેટલે થશે, અત્યારના સમયમાં આ વાતને