Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 371
________________ . લડત કેસ મડાઈ? ખેતરા ઉપર જઈ ખેડૂતા સાથે વાતચીતા કરી છે તથા તેમની સાથે મસલત કરી છે. આ ઇલાકામાં આકારણીનું કામ કરવાની જે પ્રથા હમેશની ચાલી -આવી છે તે મુજબ જ તેમણે આમ કરેલું છે. અને આ ખાખતમાં કાયમના હુકમે છે તેના અમલમાં કશે ફેરફાર તેમણે કર્યા નથી, એટલે લેાકાને પેાતાની ફરિયાદો સંભળાવાની તક મળી નહાતી એમ કહેવું ખરું નથી. પુ. તમે આગળ કહેા છે કે સરકારી અમલદારે એ ગણાતપટા અને સાંથના આંકડાઓ ઉપર આધાર રાખ્યા છે, જે ધેારણુ આ ઇલાકાના જમીનમહેસૂલના ઇતિહાસમાં આ વખતે સરકારે પહેલી જ વખત સ્વીકાર્યું.’ આ કથન તમે કયા આધારે કહે છે! તે ગવનર અને તેની કાઉન્સિલ નક્કી કરી શકતા નથી. લૅ ડ રેવન્યુ કોડની ૧૦૭મી કલમ કહે છે કે જમીનમહેસૂલની આકારણી કરતી વખતે જમીનની કિ ંમત ધ્યાનમાં લેવામાં આવશે. વળી સેટલમેટ મૅન્યુઅલ જે ૪૫ વષઁથી અમલમાં છે તેમાં આકારણીઅમલદારને સૂચના આપેલી જ છે કે ખીજી પણ કેટલીક ખાખતે તેણે ધ્યાનમાં રાખવાની છે. આમાંની એક ગણાતપટા, વેચાણ તથા ગીરેાના આંકડા વિષેની પણ છે. તમે કહે છે કે આકારણીઅમલદારે પ્રથમ પેાતાના રિપાટ આકારણીની પ્રચલિત પ્રથા, જેમાં સાંથને ગૌણ બાબત ગણવામાં આવી છે તે ઉપર આધાર રાખીને કર્યાં. અને તમે ઉમેરે છે કે આકારણીકમિશનરે આકારણીનું નવું ધારણ સ્વીકાર્યું, એટલું જ નહિ પણ આકારણીઅમલદારે ગામેાનું કરેલું વર્ગીકરણ રદ કરી તદ્દન નવા જ ધારણ ઉપર ફરીથી વર્ગીકરણ કર્યું છે. અને એ આકારણીકમિશનરની ભલામણેા મંજૂર રાખીને સરકારે તદ્દન નવું જ ધેારણ દાખલ કર્યું છે. એટલી વાત તદ્દન સાચી છે કે આારણીકમિશનર, જેમને આ જિલ્લાના પહેલાંના કલેકટર તરીકે તાલુકાના ખૂબ પરિચય છે તેમણે વર્ગીકરણમાં કેટલાક ફેરફારો કર્યાં, અને ગણેાતપટા તથા સાંથના આંકડાઓ ઉપર આકારણીઅમલદારના રતાં વિશેષ ભાર મૂકયો; પરંતું હું એટલેા નિર્દેશ કરવા ઇચ્છું છું કે તેમના આ કાર્યથી લાકાના હિતમાં નુકસાન થવાને બદલે હકીક્તમાં લાભ જ થયા છે. આકારણીઅમલદારની ભલામણાને પરિણામે ચાલુ મહેસૂલમાં ૩૦.પ૯ ટકાને વધારા સૂચવાયેા હતેા; ત્યારે આકારણીકમિશનરની ભલામણાને પરિણામે ર૯.૦૩ ટકાનો વધારો થાય છે. ત્યારઞાદ નામદાર રેવન્યુ મેમ્બરે ધારાસભાની ૧૯૨૭ના માર્ચની -એઠકમાં પેાતાના ભાષણમાં, જેના ઉલ્લેખ તમે કર્યાં છે તેમાં, નહેર કર્યાં અનુસાર પેાતાને મળેલા આંકડાઓ અને હકીકતા ફરી તપાસી, અને છેવટે, લડાઈ દરમ્યાન અતિશય વધી ગયેલા ભાવાનુ કારણ સપૂ ૩૫૭

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406