________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ي.
d
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પેાતાનુ' જે નિશાન છે, તે સિદ્ધ કરી મનમાં રાખીને જ લખતા હાય ઉત્તર આપે છે.
શકે ? એ પ્રશ્નને એમ. ગ્રંથકાર તેના
અર્થ આભ્યન્તર ધમ વિના બાહ્ય ધમ કેવી રીતે પામી શકાય ? માટે બાહ્ય ધર્મ ત્યાગ કરે, અને માન્ત ધનુ ભક્તિથી સેવન ક
ભાવા—આ શ્લોકનો સાર યથાર્થ હૃદયમાં ઉતરે
તે માટે પ્રથમ તેા બાહ્ય ધર્મ અને આભ્યન્તર ધર્મ શુ છે તેની વ્યાખ્યા સમજવી જરૂરની છે. જે ધર્મમાં બાહ્ય સા ધનની જરૂર પડે, અને જે ઘણે ભાગે શરીર અથવા વચ નેથી થાય તે ખાહ્યધર્મ કહેવાય છે જે લેાકેા અજ્ઞ છે, ધર્મનું તત્ત્વ સમ્યગ્ રીતે જાણતા નથી, અને વિષયના લાલુપી છે, તેમને વાસ્તે ખાહ્ય ધર્મની જરૂર છે.
.
બાહ્યધર્મ એ આભ્યતર ધર્મનું ઉત્તમ નિમિત્ત કારણ છે. પણ બાહ્યધર્મ એજ સર્વસ્વ છે, એમ કાઇ કદાગ્રહથી માને, અને આભ્યન્તર ધર્મરૂપ સાધ્યબિન્દુ ચુકી જાય તે તે માણુસ સત્ય નાર્ગમાં બહુ પ્રવૃત્તિ કરી શકે નહિ કે આગળ વધી શકે નહિં. જુદી રીતે દશાવીએ તે આભ્યન્તર ધર્મ તે નિશ્ચય ધર્મ છે, અને બાહ્યધર્મ તે વ્યવહાર ધર્મ છે. નિશ્ચય અને વ્યવહાર ભિન્ન નથી. જે સિદ્ધાંતરૂપે સત્ય લાગે તેને ચેાગ્ય વ્યવહારમાં મુકવું તે વ્યવહાર; આ રીતે વિચારતાં વ્યવહાર ધર્મ તે નિશ્ચય ધર્મને અત્યત પોષક છે. તે છતાં આ શ્લોકમાં એમ કહે.
For Private And Personal Use Only