Book Title: Atma Bhavna
Author(s): Harilal Jain, Kanjiswami
Publisher: Harilal Jain

View full book text
Previous | Next

Page 372
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * * * * * * સુખનું પૂર દુ:ખથી દૂર, બિરાજે પ્રભુ મારે હજૂર. જ્ઞાનભાવ છે સુખનું ધામ, રાગભાવનું શું છે કામ? જૈન ધર્મનો સાચો મર્મ, શુદ્ધ ભાવથી તૂટે કર્મ આતમલક્ષ્મી ખોલ ખજાના, જો તું ચાહે મોક્ષમેં જાના. આનંદતત્ત્વ જગમાં અજોડ, લક્ષને જોડ ભવને તોડ. * * * * * * Please inform us of any errors on [email protected]

Loading...

Page Navigation
1 ... 370 371 372