Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 8
________________ પહેલાં કરતાં ખૂબ વધી પડી. હું જેમ જેમ પુસ્તક વાંચતા ગયો તેમ તેમ, દાકતર સાહેબનાં જેવાં પુસ્તકા બહાર પડવાથી, જૈનાને લાભ થવાને બદલે, ઉલટી હાનિ થવાના સાવ છે એવી મને પૂરીપૂરી ખાત્રી થઈ એને પરિણામે પુસ્તકની સમાલાચનામાં ઉતરવાની મને ઉત્કટ ઇચ્છા થઈ. આથી મેં પુસ્તકનું સમાલેાચન કરવા નિમિત્તે આવશ્યક અસલ ( Original ) અને પ્રમાણભૂત સામગ્રી એકઠી કરવા માંડી. એવી સામગ્રીઓના સચય કર્યાં વિના, ઇતિહ્વાસનુ તુલનાત્મક અધ્યયન અને ઐતિહાસિક વિષયાનુ' અને. ષણુ અને સમાલેાચન કરવુ એ વાસ્તવિક નથી, એવા માના સિદ્ધાન્ત જ હાવાથી, એવી સામગ્રી એકઠી કરવી એ આવશ્યક હતું. એ સામગ્રીઓ છેલ્લા ૬ માસમાં જ્યાં જ્યાંથી મળી શકી ત્યાં ત્યાંથી મેં પ્રાપ્ત કરી છે અને તેના અને તેટલે ઉપયોગ પણ મેં અદ્યાપિ કર્યાં છે. ( દાકતર સાહેબનાં પુસ્તકનાં સમાલેાચનનું કાર્ય હાથ ધરતાં, કેટલાક સમય વ્યતીત થયા બાદ, જૈન રોપ્ય મહાત્સવ 'ક 'માં પ્રગટ થયેલા તેમના · સંપ્રતિ મહારાજના શિલાલેખા કવા પદચ્યુત સમ્રાટ્ અશોક' એ લેખ જોવાની આવશ્યકતા ઉપસ્થિત થઇ. એ લેખ જોતાં, તેને પ્રતિવાદ પ્રથમ કરવાનુ` મને ઇષ્ટ લાગ્યું. આથી એ લેખ તેમજ તેને સમર્થનરૂપ તેમનાં પુસ્તકમાંના કેટલાક વિચારાને પ્રતિવાદ આ પુસ્તકમાં કર્યાં છે. દાકતર સાહેબનાં પુસ્તકની સમાલોચનાનેા ગ્રંથ હવે પછી અહાર પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78