Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 70
________________ ૬ હું] અંગબાહા મૃતની મીમાંસા તેમના મત મુજબ અંગબાહ્ય કૃતના કર્તા ગણધર કે સ્થવિર પણ હોય. આવલ્સયસુરના વને લગતી ચર્ચા આપણે આગળ ઉપર કરીશું. હાલ તુરત તો એ વાત નોંધી લઇએ કે અંગપ્રવિષ્ટ થતમાં દ્વાદશાંગીને જ સમાવેશ થાય છે, નહિ કે અન્ય કોઇ શાસ્ત્રો, પછી ભલેને તે આવલ્સયસુત્ત હેય. આ વાત સર્વ પક્ષકારોને માન્ય છે એટલે હવે આપણે અંગબાહ્ય શ્રત તરીકે જે જે ગ્રંથ ગણાવાય છે તેનાં નામો વિચારીશું, પરંતુ તેમ કરવા પૂર્વે દિગંબરનું અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતને સંબંધમાં શું કહેવું છે તે નોંધી aઈએ. તરવાર્થરાજવાર્તિકના ૫૧મા પૃષ્ઠમાં કહ્યું છે કે “મંngવટમાવાણદ્રિારા લપતિશર્જિકુળગુરબચનન” અને એના ૫૪મા પૃષ્ઠમાં કહ્યું છે કે “માતાपार्यकृतांगार्थप्रत्यासनामंगबाह्यं तदने कविध कालिकोत्कालिकादिविकल्ात्." નામકરણની ઉત્પત્તિ-સાહિત્યના અભ્યાસથી એ વાત અજાણી હેવા સંભવ નથી કે ખાસ કરીને પ્રાચીન કૃતિઓમાં તે તે કૃતિનાં નામનો ઉલ્લેખ તેના પ્રણેતાએ ભાગ્યે જ કરેલો જોવાય છે. એ નામોલ્લેખનું કાર્ય તે બહુ વિવરણકારને હાથે થયેલું hય એમ જણાય છે. જે કૃતિનું વિવરણ કરવું હોય તેને નામનિર્દેશ કર્યા વિના વિવરણકારને તે ચાલે તેમ નથી. વળી કોઈ કારણસર અમુક અમુક કૃતિઓનાં નામ ગણાવવાં Inય કે તેનાં પ્રકરણદિની સંખ્યાને કે તેના નામનો ઉલ્લેખ કરે છે ત્યારે તેમ કરનારને પિયે તે તે કૃતિઓનો નામોલ્લેખ થાય. એવી રીતે જે કૃતિમાંથી અવતરણ રજુ કરવું હોય મિ નામોલ્લેખ કર્યા વિના અવતરણકાર માટે અમુક અંશે તે બીજો ભાગ નથી. હા, જે િક ર કે એવા અર્થસૂચક પદ દ્વારા અવતરણ રજુ કરે તો તેઓ નામોલ્લેખ વિના તેમ કરી શકે. આ પ્રમાણે કૃતિનાં નામકરણ માટે અનેક કારણો જોવાય છે. એ તમામ કારણે કી એક યા બીજાને લઇને આગમોનાં નામો આપણને ઉપલબ્ધ થાય છે. આગમન યાને શ્રતના અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા જે બે વિભાગો પડયા - તેમાંથી અંગપ્રવિષ્ટ કૃતના બાર પેટાવિભાગનાં નામો આપણે પહેલા પ્રકરણ (પૃ. ૬)માં વિચારી ગયા. આથી અહીં તે હવે અંગબાહ્ય કૃતના અવાંતર ભેદ પૈકી ૨કાલિક અને માલિકને સૌથી પ્રથમ આપણે વિચાર કરીશું અને ત્યાર બાદ બીજા પણ આગમોની Rધ લઈશું. [ કાલિક શ્રત અને ઉત્કાલિક શ્રત તરીકે જે ગ્રંથે ગણાવાયા છે તેની નામાવલી રજુ નવા પૂર્વે શાસ્ત્રોમાં એનાં જે લક્ષણે આપેલાં છે તે જોઈ લઈએ. શ્વેતાંબરીય સાહિત્ય પકી સત્તની શ્રી મલયગિરિસૂરિની વૃત્તિ (પત્ર ૨૦૪ અ) આ સંબંધમાં નીચે મુજબ પ્રકાશ ( ૧ આ “આરાય’ શબ્દ નજીક તેમ જ દૂર એમ બંને અર્થ સૂચવે છે તે અત્ર એ બને કરવા કે કેમ તે જાણવું બાકી રહે છે. | ૨-૩ નદીસુર (સ. ૪)માં શ્રુતના ભેદે ગણાવતાં કાલિ અને પ્રથમ ગણાવી ‘ઉwાલિઅને શી ગણાવેલ છે, છતાં એ પ્રત્યેકના પ્રકાર ગણાવતી વેળા પ્રથમ ‘ઉકાલિના અને પછી કાલિના લલા છે. એનું શું કારણ હશે એનો ઉત્તર એની ટીકા (પત્ર ૨૦૪ અ )માં શ્રીલયગિરિએ “આ૫વક્તવ્યત્વ' એમ આપેલો છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92