Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 441
________________ દેવદર (૬૨૭). સં૦ ૧૧૮૦ના ભાદરવા સુદિ ૭ના રોજ શ્રેષ્ઠી નાગદેવના પુત્ર દેવંગે આ કુંભિકા કરાવી. કુરીના પુત્ર દેવંગ શ્રાવક શ્રી રાષભનાથ દેવનું આરાધન કરે છે. | (૬૨૮) સં. ૧૮૬૮ શાકે ૧૭૩૩ ઉત્તમ માસ ફાગણ વદિ ૫ ને સોમવારે શ્રીદેવરત્નસૂરિના શિષ્ય ઉદયવિજયજી, તેના શિષ્ય સુંદરવિજયજી, તેમના શિષ્ય જીવવિજયજીની આ પાદુકા છે. ૬. દેલકર (૨૯) સં ૧૧૦૧માં શ્રીરારેડવંશ ના એ આ સ્તંભ બનાવ્યો. (૬૩૦) સં૦ ૧૨૪૦ અષાડ વદિ ૧ ને રવિવારે અમુકની પુત્રીએ આ મૂર્તિ ભરાવી અને તેની શ્રી અભયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૬૩૧) સં૧૨૪૦ના અષાડ વદિ ૧ ને રવિવારે શ્રેષ્ઠી [વર સિંગની ભાર્યા રાજશ્રી, તેના પુત્રે....આ મૂર્તિ પધરાવી. (૬૩૨) સં. ૧૩૧૪ના જેઠ સુદ ૩ ને મંગળવારે ઈડલઉદ્ર ગામમાં દં.....ઉચ્છવની ભાય તેજૂ, તેના પુત્ર લિંબદેવ, તેના પુત્ર પૂનડ, તેના પુત્રો જયતલ અને નીતલ–આ ચારે જણાએ, પોતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446