Book Title: Antarjyoti Part 3
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 490
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ ૪૭૮ ઉપર રાજ્યના અધિકારીઓ તથા ચેર-ખીસા કાતરનારાઓ નજર ફેરવ્યા કરે છે. અને ટેક્ષ-લાગાએ નાંખી હેરાન કરવા બાકી રાખતા નથી. અનીચછાએ રાજ્યના અધિકારીઓને અને ચાર ગુંડાઓને આપવું પડે છે એટલે પરિગ્રહ વધારવામાં સંતેષ હશે નહી. અને પાપ દુખ આવીને ઉલટુ વધ્યું. તેના કરતાં પરિગ્રહ હોય તે પોપકાર કરે અગર સંતોષ રાખી ધાર્મિક માર્ગને ગ્રહણ કરી ભવિષ્યમાં સારા-મધુરા ફલ મળે તે માટે બલને ફેરવે તેથી જ પરિગ્રહની સફળતા થાય છે. પરિગ્રહ તે પરિણામે ગળે ટુંપો દે એવે છે. પે લાગવાથી ઘણાય માન મરણ પામ્યા. પિતાના કુલના-પરિવારના રક્ષણ માટે એકને ત્યાગ કરનાર-ગામ-નગરના રક્ષણ માટે કુલને ત્યાગ કરનાર તથા દેશ-રાષ્ટ્રના રક્ષણ માટે ગામને ત્યાગ કરનાર ઘણાએ હોય છે. પરંતુ પિતાના આત્માના રક્ષણ માટે કુલ પરિવારતથા ગ્રામાદિને ત્યાગ કરનાર વિરલ હોય છે. કારણ કે કુલાદિના ત્યાગ કરવામાં યશકીતિ તથા પ્રશંસાની અભિલાષા હોવાથી આનંદ પૂર્વક તેઓને ત્યાગ કરી શકે છે. પણ તેઓ અહંકાર-મમતા-અદેખાઈ-નિન્દાદિકને ત્યાગ કરી શકતા નથી. પરંતુ આત્માના રક્ષણમાં તે અહંતામાયા-મમતાને ત્યાગ કરવાને હેવાથી, એટલે સર્વસ્વનો ત્યાગ હોવાથી તે કુલાદિકને જ્યારે ત્યાગ કરવાનો અવસર આવે ત્યારે મેહ મુગ્ધ મુંઝવણમાં પડે છે. પરંતુ રાગશ્રેષ-મહાદિકના ત્યાગ કર્યા સિવાય જેને ત્યાગ કર્યો તેની કિંમત કેટલી ? શરીર વિગેરેનું રક્ષણ કર્યું. પણ શરીરમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492