Book Title: Anandghan Chovishi
Author(s): Anandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 355
________________ ર ખામી લાગે છે. હું તેા પરમાત્મા તરફના પ્રેમને લીધે ગાંડા ઘેલા થઈને ભેટવા દોડું છું. પરંતુ, હજી બન્દેયની પ્રીતિ જામતી નથી, તેમની પ્રોતિ વિના મારી એક તરફી પ્રીતિથી શું ? હજી મારામાં ખામી છે. પરમાત્મા નીરાગી: અને દૂરહિત છે. ત્યારે હજી મારામાં મોહના ઝાળાં બાજેલા છે. તેા હવે શું થાય ? ઠીક છે. આટલે સુધી આવ્યા છું. તેથી પણ મને ધન્ય છે.” ત્યાંથી પાછા ન ફરતાં છેવટે નિર્ણય કરે છે, કે− કાંઈ નહી. આજે ભલે આપ મને ન આલાવા, પરંતુ આપના ચરણુ કમળ આગળ ભ્રમરાની પેઠે લીન થઈને બેઠા છુ. તમે ઘનનામી છે; એટલે તમારું બિરુદ પાળવા પણ મારી સ ંભાળ લેવી પડશે.” એવી આશાથી સેવામાં લીન થાય છે. અને પરમાત્માની નજીક જઇ પહેાંચવાની અણી ઉપર આવવા લાગે છે, એમ અપ્રમત્ત ભાવના સર્વવિરતિ સાધુપણામાં કેટલાક ભવા પસાર થાય છે. અંક ૪ : દશ્ય ૧૬ મુઃ હવે પરમાત્માના રાજ મહેલ સામેજ છે. કેમકે તેની નજીક જ આવી પહોંચ્યા છે. તેના ઉપર ચડવાની તૈયારી કરે છે. તેવામાં, તેના ઉપર ચડવાની એ નિસરણીએ સામેજ દેખાય છે. બસ, ધ ધ્યાનઃ અને શલ ધ્યાન:ના ઢોડા પકડીને-સામર્થ્ય ચાગના ટેકા લઇને એક નિસરણી ઉપર ચડવા લાગે છે. પરંતુ ભૂલથી કે ઉતાવળથ : કે નિમ્ ળતાથી :

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380