Book Title: Agam Vishaydarshan Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Agam Aradhana Kendra View full book textPage 3
________________ દ્રવ્ય સહાય-દાતા શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જામનમ - જેમના ભાવિક અને ઉદાર ટ્રસ્ટીગણે સમ્યજ્ઞાન પરત્વેના હાર્દિક બહુમાનભાવ અને અંગત લાગણીઓને સ્વ સંવેદના સહ વાચા આપી . અત્યંત અલ્પ સમયમાં થયેલા કિંચિત્ સંવાદને નક્કર રૂપે મૂર્તિમંત કર્યો અને આ “આગમ વિષય-દર્શન” પુસ્તકને શીઘ્રતયા પ્રકાશીત કરાવવા જ્ઞાનખાતાની રાશિ અર્પણ કરીને સંપૂર્ણ પુસ્તક પ્રકાશનનો મહામૂલ્ય લાભ લીધેલ છે. શ્રી વિ.ત. જ્ઞાતિ-જામનગરની દ્રવ્ય સહાય પૂર્વે મળેલ નજરાણું (૧) પૂજ્ય ગુરુમાતા રત્નત્રયાશ્રીજીના સુશિષ્યા મધુરભાષી સાધ્વી સૌમ્યગુણાશ્રીજી તથા તેમના શિષ્યા સમાશ્રીજીની પ્રેરણાથીસંવત ૨૦૫૫ના ચાતુર્માસની સ્મૃત્યર્થે (૨) સરળ સ્વભાવી સાધ્વીશ્રી નિરુપમાશ્રીજી મ.ના સુશિષ્યા જ્ઞાનપિપાસુ સા. શ્રી જ્યેષ્ઠાશ્રીજી મ.ના ૫૨ - વર્ષના સંયમ પર્યાયની અનુમોદનાર્થે અઠવાલાઇન્સ - સુરતની બહેનોના ઉપાશ્રયની જ્ઞાન દ્રવ્ય ઉપજમાંથી (૩) સ્વ. સાધ્વીશ્રી લાવણ્યશ્રીજીની દિવ્યકૃપાથી મોરારબાગ શ્રાવિકા જૈન ઉપાશ્રય-જામનગર હૈ. રંજનબેનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 382