Book Title: Agam Kaha Koso evam Agam Nama Koso
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 200
________________ ૨૦O आगम कहा एवं नामकोसो (પરિશિષ્ટ - ૨- ગણધર) તીર્થકર ભગવંતના મુખ્ય શિષ્ય અને સમાન વાંચના લેતા સાધુઓના ગણને ધારણ કરનારને ગણધર કહે છે. પ્રત્યેક તીર્થકરોને કેટલાંક ગણધરો હોય છે. ચોવીસ તીર્થકરોના કુલ ગણધરોની સંખ્યા ભરતક્ષેત્રમાં ૧૪૫ર ની છે. જેમકે ભ.ઋષભદેવના ૮૪-ગણધર યાવત ભ.મહાવીરના ૧૧-ગણધરો બતાવેલ છે. ભગવંત ને કેવળજ્ઞાન થાય ત્યારે ત્રણ પ્રદક્ષિણા દઈ ત્રણ પદ પ્રાપ્ત કરીને તેઓ દ્વાદશાંગી - આગમસૂત્રોની રચના કરે છે. તેઓ દ્વાદશાંગી અથવા ગણિપિટક ના ધારક હોય છે. નિયમા મોક્ષે જાય છે. *ભમહાવીર ના અગિયાર ગણઘરોની અહીં નોધ કરેલ છે. જેના આગમ સંદર્ભ તથા સંક્ષિપ્તકથા નામો વિભાગમાં જોવી. જેના પૃષ્ઠક અહીં આપેલા છે. 8 પિય (પિતા) P3 10 મેચM (ખેતા) P115 2 ગરિમૂર (નિષ્પતિ) P3 7 મરિયપુર (મૌર્યપુરા) 116 મયમાથા (વનપ્રાZ) 12 3 વીવર (વાયૂપૂતિ) P126 1 ક્રમૂરુ પૂતિ) 18,41 4 વિયત્ત (વ્ય) P.130 11 vમાસ (માસ) 288 5 સુહમ (સુધર્મન) P.149 6 દિયપુર (મfuતપુI) 106 આ અગિયાર ગણઘરોના ક્રમશઃ નાના, તેમને ગણઘર થયા પૂર્વે ભ.મહાવીર પાસે રજૂ કરેલ નીવ, આદિ વિષયક શંકા, તેમની સાથે દીક્ષીત થનાર શિષ્યોની સંખ્યા, ભ.મહાવીરે ઇન્દ્રભૂતિ આદિની શંકા નીવારવા આપેલા ઉત્તરો, તેઓની દિક્ષા, ઇન્દ્રભૂતિ આદિ અગીયારનું જન્મ સ્થળ, ગોત્ર, માતા-પિતા, ગૃહસ્થ - છદ્મસ્થ - કેવલિ પર્યાય, સર્વ આયુષ્ય, ભ.મહાવીરના મોક્ષગમન પૂર્વે કે પછી કોણ-કોણ મોક્ષે ગયા. મોક્ષગમન પૂર્વેનું છેલ્લું તપ તેમનીજાતિ, જ્ઞાન, ઇત્યાદિ બધી જ માહિતી માટે માસિયનન્ત ની ગાથા પર થી પડ્યું અને તેની વૃત્તિ જોવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208