Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 611
________________ DUDINÉEURS ચૌમુખજીના દહેરાસરના વહીવટમાં શ્રોત્રીવાડામાં આવેલી જમીન, જે વેટર વર્કસની ટાંકીમાંથી સદ્ભાગ્યે જાણે આ જ્ઞાનમ ંદિર માટે ખેંચેલી ! હાય તેમ ભાઈ વાડીવાલે તે જગ માટે શ્રી ચૌમુખજીના વહીવટદારોને વિનંતિ કરી. ીવટદારોને, જેમ બધે અને છે તેમ, કેટલીક–ખાખતાના વાંધા લાગ્યા કરતા હતા, જેમાં પ્રથમ ૯૯ વર્ષના પટાની બાબત હતી. આટલે માટે-પટે જમીનની વપરાશ બીજાને સાંપ તે જરૂર લાંખા વિચાર તા માગે છે, પરંતુ સ્વ સ્થ શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈની દરમીઆ ગીરીથી સૌને સમજાવી અને ધર્મની ઉન્નતિનું એક કામ થતુ હાવાથી અને ભાઇ વાડીભ ને પ્રાત્સાહન મળે તે માટે, જમીન મળી જાય તેમ ગેાઠવણુ કરી, ભાઇ વાડીભાઈને સતે। થાય તેવી રીતની ભાડા-ચિઠ્ઠી કરી આપી અને તે પણ દર વર્ષે` રૂા. ૩૦૧ ના ભાડાથી કર આપી, વાંચક-ભાઇઓને એટલું સમજવાની જરૂર છે કે ॥ જમીન વેચાતી લેવા જાય તેા રૂપીયા અડધા લાખથી એક્કે મળે નહિં, અને ટ્રસ્ટ પાસે તેટલા રૂપીયા પેાતાનાં પણ ન હતા, વહીવટદારાના અને સ્વ. ભાઇ શ્રી ચીમનભાઇના આ કામને સરાડે ચઢાવ્યું, તે માટે ભાઈ વાડીભાઇ સં—સંઘની વતી આભાર માને તે તદ્દન વ્યા બી છે, જૈનસંઘને આ એક અદ્વિતીય ધમ-સ્થાન મળે એ કંઇ નાની-સૂની વાત નથી. આ જગા મળ્યા પછી ભાઈ વાડીભાઈના ઉત્સ ડુમાં વધારા થયા અને તેમણે જો કે પ્લાન વિગેરેમાં ઘેાડા વખત લીધા, પરંતુ તેના ઉપર ઈમા ! ખાંધવાની શરૂઆત કરી છે અને તે ચાલુ વર્ષ સ ંવત ૨૦૦૯ના આસા વદી અમાસ પહેલાં પૂરેરી ખંધાઇ જાય તેવા સ ંભવ પણ છે. આ જ્ઞાન--મદિરની સાથે એ પાઠશાલાઓ જોડવામ આવી છે. એક હેને ત્યા સાધ્વીજીઆને માટે ત્થા બીજી ભાઈ આ ત્થા મુનિરાજોને માટે, પાઠશાળાના બેઉ રૂમ ઉપર એક એક માળ લેવામાં આવ્યા છે. એકમાં આફીસ અને બીજાનાં અધ્યયન, સોંશાધન, લેખન, પાઠન કરવાની સગવડ રાખવામાં આવશે. જ્ઞાનમદિરના હાલ ગભગ ૪ર' × ૨૮’ફૂટ = ૧૧૬૨ ચા. ફૂટ ક્ષેત્રફળ ના થશે. નીચેથી ૯ ફૂટ ઉપર ત્રણ ખ! ! ગેલેરી લેવામાં આવી છે. ગેલેરીની ઉપર ભીંતે લાગીને હાલ તુરત કખાટા ગેાઠવવામાં આવશે. જરૂર પડે ભેાંય-તળીએ બીજા કખાટા ગાઠવી શકાય તેવા પ્રખ ધ કરવામાં પણ આવશે ભાઈ વાડીલાલના પૂના પુણ્યના ઉદ્દયે આ જ્ઞાન -મદિર સાથે, પૂજ્યપાદ ૧૦૦૮ શ્રી નવ-અંગના ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજીનું પ્રાતઃ-સ્મરણીય નામ જોડી શ્રી અભયદેવસૂરીશ્વરજી જ્ઞાન-મદિર” નામ રાખવા તેમણે ય કર્યા, આ પુસ્તકના પાના ૧૫૩ માં જણાવ્યા પ્રમાણે શ્રી પૂજ્યપાદ્ આચાર્ય, આગમેદ્ધારક શ્રી સાગરાન ́દસૂરીશ્વરજીના સાંસારી પિતાશ્રી શ્રી મગનલાલ ભાઈચંદભાઈ એ આ 3] પૈસાથ ક ૨૮

Loading...

Page Navigation
1 ... 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644