Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વફબારો-૭ 240 પ્રદર્શિત પદ્ધતિ મુજબ વાવતુ તદનંતરમંડળમાંથી નીકળીને તદનંતર મંડળ ઉપર ગતિ કરતો ચન્દ્ર 72 -પ૧ 61 યોજન જેટલી તેમજ એક ભાગના 7 ભાગો માંથી 1 ચૂણિકા ભાગની એક-એક મંડળ ઉપર વિખંભ વૃદ્ધિ કરતો તેમજ 230 યોજનના પરિક્ષેપમાં વૃદ્ધિ કરતો સર્વબાહ્ય મંડળ ઉપર પહોંચીને પોતાની ગતિ આગળ ધપાવે છે. હે ભદત ! પશ્ચાનુપૂર્વી મુજબ સર્વબાહ્ય ચન્દ્રમંડળનો આયામ અને વિખંભ કેટલો છે અને પરિક્ષેપ કેટલો છે? એના જવાબમાં પ્રભુ કહે છે- હે ગૌતમ ! સર્વબાહ્ય ચન્દ્રમંડળના આયામ વિષ્કમો 1 લાખ 6 સો દ0 યોજન જેટલો છે. હે ગૌતમ ! ૧૦૦પ૮૭ -9 61 યોજનનો તેમજ એક ભાગના 7 ભોગોમાંથી 6 ભાગોનો દ્વિતીય ચંદ્રમંડળનો આયામવિખંભ છે. તેમજ 318085 યોજન જેટલો આનો પરિક્ષેપ છે. હે ગૌતમ! આનો એક લાખ પાંચસો ચૌદ યોજન તેમજ એક યોજનના 1 ભાગોમાંથી 19 ભાગો અને એક ભાગના સાત ભાગમાંથી પ ચૂર્ણિકા આટલું એના આયામ-વિખંભનું પ્રમાણ છે. આ પ્રમાણે આ સંખ્યા 100514 - 19 61-17 અંકોમાં લખી શકાય છે. આ તૃતીય બાહ્ય ચન્દ્રમંડળનો 317855 યોજન જેટલો આનો પરિક્ષેપ છે. આ પ્રમાણે પ્રદર્શિત પદ્ધતિ મુજબ અભ્યતર ચંદ્રમંડળ તરફ પ્રયાણ કરતો ચન્દ્ર તદનંતર મંડળથી. તદનંતર મંડળ તરફ ગતિ કરીને ૭ર-પ૧૧ યોજન જેટલી તેમજ 1 ભાગના કૃત 7 ભાગોમાંથી એક ચૂર્ણિકારૂપ ભાગના મંડળ પર વિખંભ વૃદ્ધિને મૂકતો-મૂકતો તેમજ 230 યોજનની પરિચય-પરિક્ષેપની વૃદ્ધિને મૂકતો સવવ્યંતરમંડળ ઉપર પ્રાપ્ત થઈને પોતાની ગતિ કરે છે. હે ભદન્ત ! જ્યારે ચન્દ્ર સવવ્યંતર મંડળ પર ગમન ક્ષેત્ર પર પહોંચીને ગતિ કરે છે ત્યારે તે એક એક મૂહૂર્તમાં કેટલા ક્ષેત્રને પાર કરે છે? હે ગૌતમ ! તે સમયે તે 4073 યોજના અને 774 ભાગ સુધી જાય છે. સવભિંતરમંડળને ૧૩૭૨પ ભાગોમાં વિભક્ત કરીને આ ભાગોને લેવામાં આવ્યા છે. જ્યારે ચન્દ્ર સવવ્યંતરમંડળ ઉપર ગતિ કરે છે ત્યારે આ ભરતાદ્ધ ક્ષેત્રમાં રહેનારા મનુષ્યોને તે ૪૭ર૩ 21 1 યોજન દૂરથી જ દ્રષ્ટિપથમાં આવી જાય છે હે ગૌતમ ! તે સમયે તે પ૦૭૭યોજન 374 ભાગો સુધી જાય છે. ' હે ભદત ! જ્યારે ચન્દ્ર સવવ્યંતર તૃતીયમંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે. ત્યારે તે કેટલા ક્ષેત્ર સુધી એક મુહૂર્તમાં ગતિ કરે છે? હે ગૌતમ! તે સમયે તે ચન્દ્ર એક મુહૂર્તમાં 5080 યોજન અને 13329 ભાગ સુધી ગમન કરે છે. આ પ્રમાણે પૂર્વના કથન મુજબ એક મંડળથી બીજા મંડળ પર ગતિ કરતો ચન્દ્ર એટલે કે તદનંતરમંડળથી તદનંતરમંડળ પર સંક્રમણ કરતો 3 યોજન ૯૬પપ૧૩૭૨૫ ભાગો સુધીની એક-એક મંડળ ઉપર મુહૂર્તગતિ જેટલી વૃદ્ધિ કરતો કરતો સર્વબાહ્યમંડળ પર પહોંચીને પોતાની ગતિ કરે છે, હે ભદત ! જ્યારે ચન્દ્ર સર્વબાહ્યમંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે ત્યારે તે એક મુહુર્તમાં કેટલા ક્ષેત્ર ઉપસ્પહોંચી જાય છે ? હે ગૌતમ ! ત્યારે તે પ૧૨૫ યોજન તેમજ 6990 ભાગ સુધી ક્ષેત્રમાં એક મુહૂર્તમાં જાય છે. તેમજ સર્વબાહ્યમંડળની જેટલી પરિધિ હોય તેમાં ર૩0 ને ગુણિત કરીને આગતરાશિમાં 13725 નો ભાગાકાર કરવો જોઈએ. આ પ્રમાણે તે પ૧૨૫ -6990 13725 યોજન સુધી આવી જાય છે ત્યારે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org