Book Title: Agam 44 Chulika 01 Nandi Sutra Shwetambar Agam Guna Manjusha
Author(s): Gunsagarsuri
Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai

View full book text
Previous | Next

Page 8
________________ © * સરળ ગુજરાતી ભાવાર્થ અધ્યયન ઉપલબ્ધ મૂલપાર્ક ગદ્યસૂત્ર પથગાયા આગમ - ૪૪ દ્રવ્યાનુયોગમય નન્દીસૂત્ર - ૪૪ श्री आगमगुणमंजूषा ५८ ૧. ૭૦૦ શ્લોક પ્રમાણ ૫૭ આ ગ્રંથના આરંભે પરમાત્મા વીરપ્રભુની સ્તુતિ કરીને ૪ – ૧૯ ગાથાઓમાં સંઘને નગર, ચક્ર, રથ, કમળ, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને મેરુની ઉપમાઓ આપીને સ્તુતિ કરવામાં આવી છે. ૨૦ – ૨૧ ગાથાઓમાં ૨૪ જિનેશ્વરોની વંદના, ૨૩ – ૨૪ ગાથાઓમાં અનુક્રમે ૧૧ ગણધર અને જિનશાસનની સ્તુતિ છે. ૨૫-૫૦ ગાથાઓમાં સ્થવિરાવલી, ૫૧ મી ગાથામાં શ્રોતાઓને ૧૪ ઉપમાઓ આપી છે. ૫૨-૫૪ માં ત્રણ પ્રકારની પરિષદનું વર્ણન છે. તે પછી ૧ -૧૨ સૂત્રોમાં જ્ઞાનના ભેદો-પ્રભેદો અને તેની વ્યાખ્યા આપવામાં આવી છે, ૫૫ – ૬ ૨ ગાથાઓમાં અવધિજ્ઞાનના વ્યાખ્યા, ક્ષેત્ર, ભેદ વગેરે આપ્યા છે. 有 . ૯૭ તે પછી ૧૩ – ૧ ૬ સૂત્રો અને ૬ ૩ – ૬૪ ગાથાઓમાં અવધિજ્ઞાનીઓની વાત કરીને ૧૭ - ૧૮ સૂત્રોમાં તેમજ ૬૫મી ગાથામાં મન:પર્યવજ્ઞાન વિષે વાત છે. તે પછી ૧૯ – ૨૩ સૂત્રોમાં અને ૬ ૬ – ૬ ૭ ગાથામાં કેવળજ્ઞાનના ભેદ–પ્રભેદો અને તેની નિત્યતા, ૨૪ – ૨૫ સૂત્રોમાં અને ૬૮ - ૮૧ ગાથાઓમાં પરોક્ષ જ્ઞાનના તેમજ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25