Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
આ ઉરશ્રીયાધ્યયન-૭
ગતિના હાનિ રૂપ મૂલના છેના સ્થાનમાં નરક–તિય ́ચગતિની પ્રાપ્તિ સમજવી. (૧૬–૧૯૨)
दुहओ गई बालस्स, आवई वहमूलिजा ।
देवत्तं माणुसत्त' च, जंजिए लोलया सढे ॥ १७॥
23
द्विधा गतिर्बालस्य, आपटू वधमूलिका । देवत्व मानुषत्वं च यज्जितो लोलता शठः ||१७||
અ -આલ જીવને નરક અને તિહુઁચરૂપ એ ગતિ હાય છે, ત્યાં ગયેલાને વધુ વિ. આપત્તિઓ હોય છે, કેમ કે-માંસ વિ.માં લંપટ અને વિશ્વાસુ જનને ઠગનારા અની, દેવ અને મનુષ્યપણું હારી જઈ લંપટતાથી નરકગતિ અને શઠતાથી તિય ચગતિ ખાલ જીવ પામે છે. (૧૭–૧૯૩)
तओ जिए सइ होइ, दुविह दुग्गड़ गए। दुलहा तस्स उम्मग्गा, अद्धाए सुचिरादवि ॥ १८ ॥
ततो जितः सदा भवति, द्विविधां दुर्गतिं गतः । दुर्लभा तस्य जन्मज्जा, अद्धायां सुचिरादपि || १८ ||
અ-દેવ અને મનુષ્યપણાના અભાવ થવાથી અને નરક કે તિય ચગતિમાં ગયેલા ખાલ જીવ હમેશાં હારેલા જ થાય છે, કારણ કે-આગામી ઘણા લાંબા કાળમાં પણ નરક કે તિય ચગતિ રૂપ દુતિમાંથી તેનું નીકળવું દુ ભ અને છે. (૧૮–૧૯૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org