Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः। द्रव्यविषयम् , मनःपर्ययज्ञानं तु द्रव्यतः संज्ञिमनोद्रव्यविषयकमिति भेदः २। अवधिज्ञान क्षेत्रतः-लोकविषयं, कतिपयलोकप्रमाणक्षेत्रापेक्षया सामर्थ्यवशाद् अलोकविषयं च, अलोके यदि रूपिद्रव्यं स्यात् तदा तदपि द्रष्टुं शक्नोति, मनःपर्ययज्ञानं तु क्षेत्रतः तिर्यग्लोकापेक्षया मनुष्यक्षेत्र विषयकम् ३। अवधिज्ञानं कालतोऽतीतानागताऽसंख्येयोत्सर्पिण्यवसर्पिणीविषयकम् , मनःपर्ययज्ञानं तु कालतोऽतीतानागतपल्योपमाऽसंख्येयभागविषयकम् ४ । अवधिज्ञानं भावतोऽशेषेषु रूपिद्रव्येषु प्रतिद्रव्यमसंख्यातपर्यायविषयम् , मनःपर्ययज्ञानं तु भावतो-मनो द्रव्यगतानन्तपर्यायविषयम् ५। अवधिज्ञान-भवप्रत्ययं गुणप्रत्ययं च करता है तब कि मनःपर्ययज्ञान सिर्फ उसके अनंतवें भाग को ही विषय करता है, अर्थात् मात्र मनोद्रव्य को ही जानता है ।२।क्षेत्र की अपेक्षाअविधिज्ञान का विषय अंगुल के असंख्यातवें भाग से लेकर सम्पूर्ण लोक है । तथा कतिपय लोकप्रमाण क्षेत्र की अपेक्षा से सामर्थ्यवश अलोक को भी जान सकता है, यदि अलोक में रूपी द्रव्य हो तो वह उसको भी ग्रहण करने की शक्ति रखता है । मनःपर्ययज्ञान का विषय क्षेत्र तिर्यगलोक की अपेक्षा ढाइद्वीप पर्यंत ही है।३। काल की अपेक्षा अवधिज्ञान अतीत अनागत असंख्यात उत्सर्पिणी अवसर्पिणी काल को जानता है । मनापर्ययज्ञान काल की अपेक्षा अतीत अनागत पल्योपम के असंख्यातवें भाग को विषय करता है।४। भाव की अपेक्षा अवधिज्ञान समस्त रूपी द्रव्यों में से प्रत्येक रूपी द्रव्यों की असंख्यात पर्यायों को विषय करता है, तथा मनःपर्ययज्ञान मनोद्रव्य की अनंतपर्यायों को विषय करता है ।५। अवधिज्ञान भवप्रत्यय और गुणप्रत्यय दोनों रूप
ત્યારે મન:પર્યજ્ઞાન ફક્ત તેના અનંતમાં ભાગને જ વિષય કરે છે, એટલે કે માત્ર મદ્રવ્યને જ જાણે છે. (૩) ક્ષેત્રની અપેક્ષાએ અવધિજ્ઞાનને વિષય અંગુલના અસંખ્યાતમાં ભાગથી લઈને સંપૂર્ણ લોક છે. તથા કેટલાક લોકપ્રમાણ ક્ષેત્રની અપેક્ષાએ સામર્થ્યવશ અલકને પણ જાણી શકે છે. જે અલકમાં રૂપી દ્રવ્ય હોય તે તે તેને પણ ગ્રહણ કરવાની શક્તિ ધરાવે છે. મન:પર્યવ જ્ઞાનનું વિષયક્ષેત્ર તિર્યલેકની અપેક્ષાએ અઢી દ્વીપ સુધી જ છે. (૪) કાળની અપેક્ષાએ અવધિજ્ઞાન ભૂત, ભવિષ્ય અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળને જાણે છે. મન:પર્યય જ્ઞાન કાળની અપેક્ષાએ ભૂત, ભવિષ્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગને વિષય કરે છે. (૫) ભાવની અપેક્ષાએ સમસ્ત રૂપી દ્રામાંથી પ્રત્યેક રૂપી દ્રવ્યની અસંખ્યાત પર્યાને વિષય કરે છે, તથા મનઃપર્યયજ્ઞાન મદ્રવ્યની અનંત પર્યાયને વિષય કરે છે. (૬) અવધિજ્ઞાન ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એ
શ્રી નન્દી સૂત્ર