Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. ચથા વક્તાને આસ કહે છે. કેવળ જ્ઞાન વડે સકળ જીવાજીવ પદાર્થોં સમૂહ ના જ્ઞાતા, નિર્વ્યાજ પર પકાર પરાયણ, કરુણાવરુણાલય, તીકૃ નામ કર્મીને અનુભવનારા કોઈ વિલક્ષણુ–વિચક્ષણ વિરલા પરમ પુરુષાજ આપ્ત હોય છે. તે આપ્ત પુરુષાના ઉપદેશાને ગણધર સ્થવિરાદિ મહામુનિઓએ અદ્ગોપાંગાદિ શાસ્ત્રોમાં વિશદ્વરૂપથી પલ્લવિત કર્યાં છે. તે સÖમાં આચારાઙ્ગાદિ દ્વાદશાડ્યો પ્રસિદ્ધ છેજ. અજ્ઞેકદેશ વિસ્તાર રૂપઉપાંગ પ પ્રત્યંગ એક-એક હાવાથી દ્વાદશજ માનવામાં આવેલ છે. તેમાં આચારાંગનું ઔપપાતિક ઉપાંગ છે ૧, સૂત્રકૃતાંગ નું રાજપ્રશ્નીય ૨, સ્થાનાંગનું જીવાભિગમ ૩, સમવાયાંગનુ’ પ્રજ્ઞાપના ૪, ભગવતી સૂત્રનું સૂર્ય પ્રાપ્તિ ૫, જ્ઞાતાધમ કથાંગનું જમ્મુદ્વીપ પ્રજ્ઞપ્તિ ૬, ઉપાસક દાંગનું' ચન્દ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગ ગણાય છે છ તમજ અન્તકૃદ્દશાંગાદિ દૃષ્ટિવાદ પયંત પાંચે અંગે, નિરયાવલિના શ્રુતસ્કંધગત કલ્પિકાદિ પાંચ વગે પણ પાંચ ઉપાંગે ગણાય છે. તેમાં અન્તકુર્દશાંગનું કલ્પિકા ૮, અનુત્તરૌપપાતિકદશાંગનુ કપાવત સિકા–૯, પ્રશ્નવ્યાકરણનુ' પુષ્પિતા
૧૦ વિપાક શ્રુતનું પુષ્પચૂલિકા-૧૧, દૃષ્ટિવાદનુ વૃષ્ણુિđશી-૧૨ ઉપાંગ છે. તે સÖમાં પ્રસ્તુત ‘જમ્મૂદ્રીપ પ્રજ્ઞપ્તિ રૂપ ઉપાંગ ગંભીરાક હોવાથી અત્યંત ગહન છે. એટલામાટે અનુયોગ રહિત થઈને આ ઉપાંગ બંધ કરવામાં આવેલા કમનીય રાજકીય કેશાગારની જેમ તઃગ્રંર્થીને અભીષ્ટ ફળદાયક થઈ શકે નહિ આમ વિચારીને કેશાધ્યક્ષની આજ્ઞાથી નાકર વડે કાશાગારને ઉદ્ઘાટિત કરાવવાની જેમ વિદ્વાના એ તેના અનુયાગ કર્યાં તે અનુયાગ ચાર પ્રકારના છે-~~~
(૧) ધર્મ કથાનુયાગ (૨) ગણિતાનુયાગ (૩) દ્રવ્યાનુયોગ અને (૪) ચરણકરણાનુયાગ
તેમાં ઉત્તરાધ્યયનાદિ ધમ કથાનુયાગ' કહેવાય છે. સૂર્યપ્રજ્ઞત્યાદિ ગણિતાનુયાગ, પૂર્વ અને સમ્મત્યાદિ દ્રવ્યાનુયોગ અને આચારાંગાઢિ ચરણકરણાનુયાગ કહેવાય છે. એમાં જે ‘અનુચેાગ’ શબ્દ છે, તેના અથ થાય છે–ભગવાન વીતરાગ વડે ઉક્ત અર્થની સાથે અનુરૂપ યા-અનુકૂલ કથન રૂપ વ્યાપાર. આ પ્રમાણે ભગવદ્ ઉક્તાર્થોનુરૂપ પ્રતિપાદન રૂપ વ્યાપારજ અનુયાગ શબ્દનેા નિષ્કષ થાય છે. તેમાં જેમ ગણધર સુધર્મા સ્વામીએ જમ્મૂ સ્વામી પ્રતિ ભગવદુતાર્થીનુરૂપ કથન રૂપ અનુયેાગના એટલે કે-ઉપક્રમ-નિક્ષેપ-અનુગમ-નયલક્ષણ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
२