Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમં છત ફૅરિ દુહા ધંતિ વા ગાય ગોડું પારિત્તા) હે દેવાનુપ્રિય ! તમે જડ છે, અગ્નિ ઉત્પન્ન કરવાના સાધનથી અનભિજ્ઞ છે, મૂર્ખ છે, વિવેક રહિત છો, અપંડિત છો, પ્રતિભા રહિત છે, નિર્વિજ્ઞાન-કુશળતા રહિત છે, અનુપદેશલબ્ધ-તમેએ આ બાબતમાં ગુરૂનો ઉપદેશ પ્રાધ્ધ કર્યો નથી, એટલે કે તમે આશિક્ષિત છે, એથી જ લાકડીમાંથી અગ્નિ મેળવવા માટે તમે તેના કકડા કરી નાખ્યા છે. બે ફકઠા કરી નાખ્યા છે. ત્રણ કકડા કરી નાખ્યા છે, ચાર કકડા કરી નાખ્યા છે યાવત્ સંખ્યાત કકડા કરી નાખ્યા છે. છતાં એ તમને તેમાં અગ્નિ દેખાશે નહિ. એથી તમે ખરેખર મૂહત્વ વગેરે પૂર્વોકત વિશેષણોથી રહિત નથી. (से एएण?णं पएसी! एवं वुच्चइ मूढतराए ण तुमं पएसो! ताओ कट्ठહાગ) આ પ્રમાણે મહતર સાધક દષ્ટાંત કહીને ઉપસંહાર કરતાં કેશી પ્રદેશને કહેવા લાગ્યા કે હે પ્રદેશિન ! તમે આ દષ્ટાતમાં આવેલ પુરૂષ કરતાં પણ વધારે મૂર્ખ છે. કેમકે તમે માણસના શરીરના કકડા કરીને તેમના જીવને જેવા તત્પર થયા હતા,
ટીકાથે આ સૂત્રનો સ્પષ્ટ જ છે. આ સૂત્રનો ભાવાર્થ આ પ્રમાણે છે કે જેમ પહેલા માણસને કાષ્ઠમાં અગ્નિના દર્શન થયા નથી અને બીજા માણસને થયા તેમજ તે ચેર પુરૂષના શરીરના કકડે કકડા કરવા છતાં તેના જીવના દર્શન તમને થયા નથી. એનાથી આ કેવી રીતે કહી શકાય કે જીવ દેખાતું નથી. તેથી જીવ નામને કઈ સ્વતંત્ર પદાર્થ જ નથી. એથી જીવ અને શરીર એક જ છે. એવી તમારી જે માન્યતા છે તેને તમે છોડી દે અને આ વાત સ્વીકારી લેકે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે એઓ અને એક નથી. અહીં સૂત્રમાં જે “ઝાતર કર્ઘદત્તાવ આ જાતનું પદ છે તેમાં મુખ શબ્દ મુખના અવયવભૂત કપિલ અર્થમાં આવેલ છે “માતમના સંરપં વાવ” માં જે યાવત્ પર આવેલ છે, તેથી પિત્તાશોણારવિણ તારતનુણા આથાનોપાત ઉર્વ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૧૩