Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમસ્ત પ્રાણુ થવા” અવજ્ઞાન વિષભૂત બનતા નથી નિરિચરવા” નિંદાના વિષયભૂત બનના નથી, “ જાદિચઢવા” લેકની સમક્ષ
દ્ધાટનપૂર્વક ગહના વિષભૂત બનતા નથી. “હિંસિચદવા” પાદાદિ વડે આકમિત થઈને હિંસાના વિષયભૂત બનતા નથી, “ને છિદિવા” છેદન કરવાના વિષયભૂત બનતા નથી, “જે મિંઢિયા ભેદન કરવાના વિષયભૂત બનતા નથી, “ર વહેચવા” પીડા ઉત્પાદન આદિ દ્વારા વ્યથા પહોંચાડવાને
ગ્ય બનતા નથી. “ન મર્ચ સુવરવું જ ક્વિઝદમાં ૩ ” અને કોઈ પણ પ્રકારે ભય અને દુઃખ પ્રાપ્ત કરવાને યોગ્ય બનતા નથી. “ us ” આ પ્રકારે
કુરિવાળાનોને” ઈસમિતિના ચેગથી “માવો અંતરH” યુક્ત આત્મા–જીવ-ભાવિતાત્મા કહેવાય છે અને તે “યત્રમસંક્રિસ્ટિવ્રુત્તિવારિતમાયTIg” અાવઢ-મલિનતા રહિત તથા વિશુદ્ધ મનઃ પરિણામથી યુક્ત એવી હેતુભૂત અક્ષત-ચારિત્રભાવનાના પ્રભાવથી “ હિંસા” અહિંસક થાય છે, એટલે કે ભાવનાપૂર્વક અહિંસાના પરિપાલક હોવાથી તે હિંસાવૃત્તિથી રહિત બને છે. તથા “સારી રીતે જીવ રક્ષાની યતનામાં તત્પર હેવાને કારણે સંયત થાય છે. અને “સુરાદ્દ” એવા થવાને કારણે તે સુસાધુ-સાચો સાધુ-મક્ષ સાધક મુનિ-થાય છે.
ભાવાર્થ – આ સૂત્ર દ્વારા સૂત્રકારે અહિંસા વતની રક્ષા અને સ્થિરતાને માટે જે પાંચ ભાવના છે તેમાંની ઈસમિતિ નામની પહેલી: ભાવના બતાવી છે. આ ભાવનામાં તેમણે એ પ્રગટ કર્યું છે કે અહિંસા વ્રતના આરાધક પ્રાણીને જે ભાવનાનું નિમિત્ત ન મળે તો તે વ્રતનુ સૂક્ષમ રીતે પાલન થઈ શકતું નથી. અહિંસા આદિ વ્રતના રંગમાં આત્માને રંગી દેનારી આ ભાવના જ છે. તેથી સાચા અર્થમાં અહિંસક બનવાને માટે મુનિએ સૌથી પહેલાં ઈર્યાસમિતિનું પાલન કરવું જોઈએ. આ સમિતિનું પાલન કરવાથી ત્રસ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૫૪