Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
शत-८ : उद्देश-२
५७
सागारोवउत्ता जहा केवलणाणलद्धिया ।
मइअण्णाण-सागारोवउत्ताणं तिण्णि अण्णाणाइं भयणाए । एवं सुयअण्णाणसागारोवउत्ता वि । विभंगणाण- सागारोवउत्ताणं तिण्णि अण्णाणाइं णियमा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આભિનિબોધિકજ્ઞાન સાકારોપયોગ યુક્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ?
ઉત્તર– હે ગૌતમ ! તે માત્ર જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેથી તેમાં ચાર જ્ઞાનની ભજના હોય છે. શ્રુતજ્ઞાન સાકારોપયોગ યુક્ત જીવોનું કથન પણ તે જ પ્રમાણે જાણવું. અવધિજ્ઞાન સાકારોપયોગયુક્ત જીવોનું કથન અવધિજ્ઞાન લબ્ધિયુક્ત જીવોની સમાન જાણવું. મનઃપર્યવજ્ઞાન સાકારોપયોગ યુક્ત જીવોનું કથન મનઃપર્યવજ્ઞાન લબ્ધિયુક્ત જીવોની સમાન જાણવું જોઈએ. કેવળજ્ઞાન સાકરોપયોગ યુક્ત જીવોનું કથન કેવળજ્ઞાન લબ્ધિયુક્ત જીવોની સમાન જાણવું જોઈએ.
મતિઅજ્ઞાન સાકારોપયોગ યુક્ત જીવોમાં ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. તે રીતે શ્રુતઅજ્ઞાન સાકારોપયોગ યુક્ત જીવોનું કથન કરવું જોઈએ. વિભંગજ્ઞાન સાકારોપયોગ યુક્ત જીવોમાં નિયમથી ત્રણ અજ્ઞાન હોય છે.
८८ अणागारोवउत्ता णं भंते ! जीवा किं णाणी, अण्णाणी ? गोयमा ! णाणी वि अण्णाणी वि । पंच णाणाई, तिण्णि अण्णाणाई भयणाए ।
एवं चक्खुदंसण-अचक्खुदंसण- अणागारोवउत्ता वि; णवरं चत्तारि णाणाइं तिणिण अण्णाणाई भयणाए ।
ભાવાર્થ :- प्रश्न - हे भगवन् ! अनाडारोपयोगयुक्त वो ज्ञानी छे } अज्ञानी ?
ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેથી તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. ચક્ષુદર્શન-અચક્ષુદર્શન અનાકારોપયોગયુક્ત જીવોના વિષયમાં તે જ રીતે સમજી લેવું જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે તેમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. ८९ ओहिदंसण अणागारोवउत्ताणं पुच्छा ।
गोयमा ! णाणी वि अण्णाणी वि । जे गाणी ते अत्थेगइया तिण्णाणी, अत्थेगइया चउणाणी । जे तिण्णाणी ते आभिणिबोहियणाणी, सुयणाणी, ओहिणाणी । जे चउणाणी ते आभिणिबोहियणाणी जाव मणपज्जवणाणी । जे अण्णाणी ते णियमा तिअण्णाणी, तं जहा- मइअण्णाणी, सुयअण्णाणी, विभंगणाणी । केवलदंसण- अणागारोवउत्ता जहा केवलणाणलद्धिया ।