Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श. ३ उ. ४ सू. उद्देशकविषयनिरूपणम्
तृतीयशतकस्य चतुर्थीदेशकस्य संक्षिप्तविषयविवरणम्अनगारः विकुर्वणया वैक्रिययानरूपेण यान्तं देवं देवरूपेण पश्यति यानरूपेण वा ? इति गौतमस्य प्रश्नः कश्चिद्देवरूपेण, कश्चिद् यानरूपेण, कश्चिदुभयरूपेण, कश्चिदनुभयरूपेण पश्यति इति चतुर्भङ्गया भगवतः समाधानम्, ततस्तथैव देवी विषयकः, देवीसहित देवविषयकश्च गौतमस्य पुनः प्रश्नः पूर्वदेव भगवतश्चतुर्भङ्गया समाधानश्च ततो वृक्षं पश्यन अनगारः तस्यान्तः, बहिश्व पश्यति नवेति तस्य प्रश्नः, भगवतश्चतुर्भङ्गयोत्तरम् तथैव वृक्षस्य मूल- कन्दस्कन्ध- त्वचा - शाखा - पत्र - पुष्प - फल - बीजानां परस्परं प्रत्येक क्रमशो द्वयोतृतीयशतक का चतुर्थ उद्देशक प्रारंभ
इस चतुर्थ - उद्देशक का विषय विवरण संक्षेप से इस प्रकार है अनगार, विकुर्वणाशक्ति से निष्पादित वैक्रिययानरूप से जाते हुए देवको देवके रूपसे देखता है कि यानविमानरूप से देखता है ? ऐसा यह गौतम का प्रश्न है । 'कोई अनगार देवरूप से, कोई अनगार यानरूप से, कोइ अनगार उभय रूपसे, और कोइ अनगार अनुभवयरु ' पसे देखता है' इस प्रकारकी चर्तुभंगी से प्रभुका इस प्रश्नका यह उत्तर है । इसी तरहका गौतमका देवी सहित देवविषयक प्रश्न है और इस प्रश्न का समाधान चर्तुभगी को लेकर प्रभुने दिया है ऐसा कथन है । वृक्षको देखता हुआ अनगार उसके भीतरी भाग को और बाहिरी भागको देखता है कि नहीं देखता है ? ऐसा गौतम का प्रश्न - इस पर चतुभंगी को लेकर प्रभुका उत्तर । इसतरह से वृक्ष के मूल, कंद, स्कन्ध, डालीशाखा, पत्र, पुष्प, फल, बीज, इनके विषय
५९५
ત્રીજા શતકના ચેાથા ઉદ્દેશકની શરૂઆત— ચાથા ઉદ્દેશકનું સંક્ષિપ્ત વિવરણુ—
વિધ્રુવ ણા શકિત દ્વારા નિર્મિત વૈક્રિયયાનરૂપે જતા દેવને અણુગાર દેવરૂપે દેખે છે કે યાનરૂપે દેખે છે ” એવા ગૌતમના પ્રશ્ન. તેને મહાવીર પ્રભુ નીચે પ્રમાણે જવામ આપે છે. કાઈ અણુગાર દેવરૂપે, કોઇ અણુગાર ચાનરૂપે, કોઇ અણુગાર ઉભયરૂપે, અને કોઇ અણુગાર અનુભયરૂપે દેખે છે.' આ પ્રકાર ચતુર્ભ‘ગીરૂપ ચાર વિકલ્પવાળા ઉત્તર મળે છે. એજ પ્રમાણે દેવી વિષયક અને દેવી સહિત દેવ વિષયક ઉપર મુજબના જ પ્રશ્ન અને ઉપરના જ ચાર વિકલ્પ વાળા ઉત્તર. ગૌતમના પ્રશ્ન-વૃક્ષને જોતા અણુગાર તેના અંદરના ભાગને તથા બહારના ભાગને દેખે છે કે નહીં ? અને ચાર વિકલ્પાવાળા તેને ઉત્તર મળે છે. એજ પ્રમાણે વૃક્ષના મૂળ, કંદ, થડ, ડાળી, પત્ર, પુષ્પ,
શ્રી ભગવતી સૂત્ર : ૩