Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 305
________________ ઉપગપૂર્વક ગમન કરવું તેનું નામ આયુક્ત ગમન રૂપ કાયવિનય છે. અથવા “ગાયુક્તામર ( આ એક પદ છે. તેને અર્થ આ પ્રમાણે થાય છેપ્રતિસંલીન ગવાળાનું (ઈદ્રિયોને ગુપ્ત કરનારનું) જે ગમન છે તેનું નામ આયુક્તનમન છે. એ જ પ્રમાણે બીજા ભેદેના અર્થ પણ સમજી લેવા. અહીં સ્થાન પદ કાર્યોત્સર્ગનું વાચક છે, નિષદન એટલે બેસવું “ ગુવર્તન” એટલે પડખું બદલવું અથવા સૂવું“ઉલંધન” એટલે કર્દમ આદિને એક વખત ઓળંગવે, “ પ્રલંઘન” એટલે કર્દમ આદિને વારંવાર એળંગવા, “સન્દ્રિય ચે. જનતા” એટલે સમસ્ત ઈન્દ્રિયેને શુભ વ્યાપારમાં પ્રવૃત્ત કરવી. અપ્રશસ્ત કાયાગના પણ સાત ભેદ પડે છે. અહીં અનાયુક્ત વિશેષણ લગાડીને અનાયુક્ત ગમતરૂપ કાયવિનય આદિ ઉપર્યુક્ત સાત ભેદ સમજવા. પ્રશસ્ત મન, વચન અને કાયના વિનય વિષે એવું કહ્યું છે કે “ મેળવવાનો ઈત્યાદિ આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે–આચાર્ય આદિના વિષયમાં સર્વદા અકુશલ મન, વચન અને કાયને નિષેધ કરો અને કુશલ મન, વચન અને કાયનું ઉદીરણ કરવું, તે પ્રશસ્ત મન, વચન અને કાયને વિનય છે, તથા અપ્રશસ્ત મન, વચન અને કાયને વિનય તેના કરતાં વિપરીત સ્વરૂપવાળો હોય છે. આ રીતે મન, વચન અને કાયના પ્રશસ્ત ભેદે અને અપશસ્ત ભેદનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર લેકોપચાર વિનયના સાત ભેદે પ્રકટ કરે છે- રોન્નોવાળrg” ઈત્યાદિ લોકપચાર વિનયના નીચે પ્રમાણે સાત ભેદ કહ્યા છે (૧) અભ્યાસ વર્તિત્વ, (૨) પરચ્છન્દાનુવતિ, (૩) કાર્ય હેતુ, (૪) કૃતપ્રતિકૃતિતા, (૫) આત્મ ગવેષણતા, (૬) દેશકાલાજ્ઞતા, અને (૭) સર્વાર્થોમાં અપ્રતિમતા. થતાધ્યયન કરવાની અભિલાષાવાળા શિષ્યનું આચાર્યાદિની પાસે જે રહેવાનું થાય છે તેનું નામ જ અભ્યાસવર્તિત્વ છે. આચાર્યાદિના અભિપ્રાય પ્રમાણે જ પોતાની પ્રવૃત્તિ રાખવી તેનું નામ પરછન્દાનવર્તિત્વ છે. “તેમણે મને મૃતનું અધ્યયન કરાવ્યું છે, તેથી મારે તેમની પાસે ઘણું જ વિનયપૂર્વક રહેવું જોઈએ.” આ પ્રકારને મનમાં વિચાર કરીને જે શિષ્ય શ્રતને અભ્યાસ કરાવનારની સાથે વિનયપૂર્વક રહે છે, તે પ્રકારે રહેવા રૂપ કાર્ય હેતુ લોકપચાર વિનય સમજ. “આહાર આદિ લાવી દેવા રૂપ સેવા કરવાથી ગુરુ મારા ઉપર સુપ્રસન્ન રહેશે અને મને શ્રત પ્રદાન કરીને મારા ઉપર પ્રત્યુપકાર કરશે.” આ પ્રકારની ભાવનાથી ગુરુજનેને માટે આહારાદિ લાવી આપવા રૂપ જે વિનય છે તેને કૃતપ્રતિકૃતિતા રૂપ લેકે પચાર વિનય કહે છે. કોઈને દ્વારા પ્રેરિત કરાયા વિના-આપ મેળે જ સાધુ સમુદાયમાં સુખ અને દુઃખની ગવેષણ કરવી તેનું નામ. આત્મગષણતા રૂપ લે કે પચાર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૮૯

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316