Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६५२
आचाराङ्गसूत्रे जिज्ञासुभिस्तत एवावगन्तव्याः । अस्मिन् सूत्रेऽपि भगवता-अण्डजपोतजादिभेदाः प्रदर्शितास्तेऽपि तत्रैव समाविष्टाः ॥
परिमाणद्वारम् - क्षेत्रतः संवर्तितलाकप्रतरासंख्येयभागवर्तिपदेशराशिप्रमाणाः त्रसकायपर्यासकाः । एते च बादरतेजस्कायपर्याप्तकेभ्योऽसंख्येयगुणाः, त्रसकायपर्याप्तकेभ्यस्त्रसकायिकाऽपर्याप्तकाः असंख्येयगुणाः ।
तथा कालतः प्रत्युत्पन्नत्रसकायिकाः सागरोपमलक्षपृथक्त्वसमयराशिपरिमाणा जघन्यपदे, उत्कृष्टप्रदेऽपि सागरोपमलक्षपृथक्त्वपरिमाणा एवेति । तथा चागमः
अंडज और पोतज आदि जो भेद बतलाये हैं, ये सब भी उन्हीं में अन्तर्गत हो जाते हैं।
परिमाणद्वारत्रसकाय के पर्याप्त जीव क्षेत्र की अपेक्षा संवर्तित लोकप्रतर के असंख्यातवें भागवती प्रदेशों की राशि के बराबर हैं। ये बादर तेजस्काय पर्याप्त जीवों से असंख्यातगुणा हैं। पर्याप्त त्रसकायिक जीवों की अपेक्षा अपर्याप्त त्रस जीव असंख्यातगुणा हैं । काल की अपेक्षा जघन्यपद में प्रत्युत्पन्न त्रस जीव एक लाख से नौ लाख तक के सागरोपम की समय-राशि के बराबर हैं और उत्कृष्ट पद में भी एक लाख से नौ लाख तक के सागरोपम की समयराशि के बराबर ही हैं। आगम में भी कहा हैજાણવાની ઈચ્છાવાળા ત્યાંથી જાણી લે. આ સૂત્રમાં ભગવાને–અંડજ અને પિતજ આદિના જે ભેદ બતાવ્યા છે, તે સર્વને તેમાં સમાવેશ થઈ જાય છે.
પરિમાણદ્વાર– ત્રસકાયના પર્યાપ્તજીવ ક્ષેત્રની અપેક્ષા સંવર્તિત લેકપ્રતરના અસંખ્યાતમા ભાગવત્ત પ્રદેશની રાશિના બરાબર છે. તે બાદ તેજસ્કાય પર્યાપ્ત જીવોથી અસંખ્યાત ગણુ છે. પર્યાપ્ત ત્રસકાયિક જીની અપેક્ષા અપર્યાપ્ત ત્રસજીવ અસંખ્યાત ગણા છે.
કાલની અપેક્ષા જઘન્યપદમાં પ્રત્યુત્પન્ન ત્રસજીવ એકલાખ થી નવલાખ સુધીના સાગરોપમની સમય-રાશિના બરાબર છે. અને ઉત્કૃષ્ટ પદમાં પણ એક લાખથી નવલાખ સુધીના સાગરેપમની સમય-રાશિના બરાબર જ છે. આગમમાં પણ કહ્યું છે
શ્રી આચારાંગ સૂત્ર : ૧