________________
અધ્યાત્મ સાર,
- ભાવાર્થ-જેઓ ભાવલિંગને ધારણ કરવામાં તત્પર છે, તેઓ સર્વ સારને જાણનાર છે. તેઓ લિંગસ્થ હેય, અથવા ગૃહઅહેમ, તે પણ પાપ રહિત થઈ સિદ્ધ થાય છે. ૧૮૧ ' વિશેષાર્થ—જે પુરૂષે ભાવલિંગને ધારણ કરવામાં તત્પર છે,
અર્થાત દ્રવ્યલિંગથી રહિત છે, તેઓ સર્વ સારને જાણનારા થાય છે. તેઓ સાધુસંગે હોય, અથવા ગૃહસ્થના લિંગે હેય તે પણ સર્વ પાપકર્મને દૂર કરી, સિદ્ધિપદને પામે છે. ૧૮૧
ભાવલિંગ શેનું અંગ છે? भावलिंग हि मोझांग द्रव्यलिंग मकारणम् । । द्रव्यं नात्यंतिकं यस्मानाप्येकांतिक मिष्यते ॥ १७॥ | ભાવાર્થ–ભાવલિંગ એ મોક્ષનું અંગ છે, અને કાલિંગ
ક્ષનું અકારણ છે, તેથી અત્યંત પણે અને એકાંતે દ્રવ્યને ઈછાતું નથી. ૧૮૨ ' વિશેષાર્થ ભાવલિંગ એ મોક્ષનું અંગ છે, એટલે ભાવલિંગથી મેક્ષ પ્રાપ્ત થાય છે, અને દ્રવ્ય લિંગ અકારણ છે, એટલે
વ્યલિંગ મોક્ષનું કારણ થતું નથી. તેથી અત્યંત પણે અને એકાંત દ્વવ્યાસંગને ઈચ્છવું ન જોઈએ. એટલે જેઓ ભાવલિંગી છે, તેઓ એકાંતે દ્રયલિગને ઈચ્છતા નથી. ૧૮૨
તે વિષે વિશેષ વિવેચન કરે છે. यथा जात दशालिंगमर्था दव्यभिचारि चेत् । विपक्षबाधकाभावात् तदेतुत्वे तु का प्रमा ॥ १३ ॥