Book Title: Abhinav Jain Panchang Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 6
________________ | અભિનવ લઘુમયિા (સભાષાન્તર) પૂ. ઉપા. વિનયવિજયજી રચિત લઘુપ્રક્રિયાને અભ્યાસ પૂ. સાધુ-સાધ્વીજી ભગવતે વિશેષે કરીને કરી રહ્યા છે........ સરળતાથી–પોતાની જાતે સંસ્કૃત વ્યાકરણ ભણી શકે તે હેતુથી પ્રકાશીત અભિનવ લઘુપ્રક્રિયામાં :| * સૂત્ર-વૃત્તિ મૂળ તથા ભાષાન્તર ઉપરાંત * સૂત્ર પૃથક્કરણ * ઉદાહરણનો અર્થ, સ્પષ્ટ સમજ, જરૂરી સાબીતી જ વિશેષ અથ–સ્પષ્ટી કરો * અન્ય ઉદાહરણો વગેરેનો સમાવેશ છે. જે-હેમપ્રકાશ-ન્યાય સંગ્રહ-બૃહનન્યાસ—ચંદ્રપ્રભા, સ્વાદ્યન્ત રત્નાકર જેવા ત્રીશેક પ્રૌઢ ગ્રન્થોને આધારે પ્રકાશિત થશે. - ચાર ભાગમાં કુલ ૧૦૦૦ પાના (ક્રાઉન આઠ પેઈજ) અગાઉથી નકલ નોંધાવવાના રૂ. ૧૨૫ —: રકમ મોકલવાનું સ્થળ : 2૯ અભિનવશ્રુત પ્રકાશન * C/o પ્રવીણચંદ્ર જે મહેતા, C/o. કાન્તિલાલ એલ. ઠકકર, પ્રધાન ડાધર પાછળ, ક૯યાણજીના મંદિર પાછળ, “જેસંગ નિવાસ” જામનગર, જામનગર, C/o. મહેન્દ્રભાઈ સૂતરીયા, ‘સૂતરીયા બિલ્ડીંગ” વી. એસ હોસ્પીટલ સામે, એલિસબ્રિજ, અમદાવાદ-૬, Jain Education International For Personal de Private use on www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36