Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 200
________________ [ ૧૯૧ ] માન્ય છે, અને બરાબર છે. મુરખ્ખા તા ચાસણી સાથે કહાવાય છે, સર્ડ છે, એટલે અભક્ષ્ય છે. ૭. પા. ૧૩૭માં “બાળ અથાણાંને ખલે' અથાણાં લખા. ૮. ચુરમાના લાડુ–મુઠીઆમાં પાણી રહે છે, તેના ભૂકા કરે ને પાછો પિંડ મુઠીમાં વળે તા સમજવું કે “પાણી છે” તે વેરાઈ જાય તે સમજવું કે પાણી નથી, પણ જો જાડી પૂરી જેવા કરીને તળે, તે। પાણી ન રહે કાં તેા મુઠીઆનું ચુરમુ ખીજે દિવસે રાખવું ટાય, તે ક્રૂરી ઘીમાં શેકવુ જોઇએ. ૯. પા. ૧૩૯માં ‘‘અથાણાં કર્યાં પછી પરસ્પરનું શસ્ત્ર લાગવાથી એ ઘડી પછી અચિત્ત થઈ જાય છે.” તે વાત વાસ્તવિક નથી કદાચ અચિત્ત થતું હાય, તે પણ બીજે દિવસે સચિત્ત થઇ જાય છે. ૧૦. પાનું ૧૫૨માં ૧૯મી કલમમા ખાળ અથાણુ” ને ભલે “અથાણાં” (આ સૂચનાએની નાંધ માએ ટુમાં અહીં લીધી છે. જિજ્ઞાસુઓએ ગુરુગમથી યથાયાગ્ગ હાય, તેમ સમજીને વર્તવું.) સમા સ

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202