Book Title: Aastikonu Karttavya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 13
________________ તીર્થ પ્રત્યે બતાવશે નહી ત્યાં સુધી તમે નાસ્તિકમાં ગણાશે કે નહી? પ્રતિકાર કરવાને માટે વાંચવું એ જુદી વાત છે. નાસ્તિકને અસહકાર તમારાથી કેમ નથી થતું? કોઈ માણસ તમારી સામાન્ય લાગણી દુખવે તે તેને અસહકાર કરવા કેમ તૈયાર નથી થતા? અહીં એક ભાઈએ પ્રશ્ન કર્યો કે તેવાઓ જોડે સાધુઓ કેમ સંબંધ રાખે છે? જે સાધુઓ નાસ્તિક બન્યા તેમની જોડે અમે અસહકાર કર્યો છે. મેં હમણું સાંભળ્યું છે કે અયોધ્યામાં ૧૯ કલ્યાણક છે. ત્યાંની સ્થિતિ જોઈ આવનાર જાણતા હશે કે તીર્થ બહુજ જીર્ણ અવસ્થામાં આવી ગયું છે, આ સંબંધી એકે કહ્યું કે, “એને સમરાવવાની શી જરૂર છે? અહીંથી પ્રતીમાજને ઉઠાવી બીજે પધરા.” અમારું કામ તે ઉપદેશ કરવાનું છે અમલ કરવાનું તે તમારું કામ છે. ન્યાયવિજયજી જોડે કેઈને વ્યવહાર નથી વલભવિજ્યજીને પણ વ્યવહાર પાટણમાં કપાશે. ઉપધાન, ઉજમણું અને નવપદ એ એમને ધુમાડે લાગે છે. અધ્યાજીનું પણ એ વલભવિજયજીએજ કહેલું. આ હું ઈર્ષાથી નથી કહેતે. આત્મારામજીનું સમાધી મંદીર કરાવીને રૂ. વીસ હજાર ખરચાયા તે ધુમાડે નહી? અત્યારે કઈ જાતની મજબુતી નથી. પહેલાંના વખતમાં એક સાધુ બેલી ગયા કે “પહેલાં શ્રાવક થઈ ગયા તે થઈ ગયા અત્યારે કાંઈ નથી.” રાજાને આની જાણ થઈ. રાજાએ તે ઉપાશ્રયના એકે એક સાધુને હાથી તળે ચગદાવી નાંખવાને હુકમ કર્યો હુકમ કરનાર રાજા ન હતા. આચાર્યને ખબર પડતાં રાજા પાસે ગયા. આચાર્ય રાજાને કહ્યું કે “ તમે શ્રાવક થઈને આ શું કરે છે?” રાજાએ કહ્યું કે શ્રાવક તે થઈ ગયા. અત્યારે ક્યાં છે? પહેલાં સાધુ હતા અત્યારે કયાં છે?” આચાર્યો જ્યારે કબુલ કર્યું કે, અત્યારે શ્રાવક છે અને અમે ચાવજીવન સાધુ રહેવાના” એવી ખાત્રી આપીને જ તે છુટકારો મેળવી શકયા. તે વખતના શ્રાવકે આવા હતા. કેઇના સંબંધી કઈ ટી વાત કરે તે એમ કરનારાને પણ પકડ જોઈએ. સમ્યફાવવાળા હોય તેને શાસન વિરોધીઓની ખબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68