SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ પ્રમાણે છે કે તે વખતમાં અષ્ટઋષિ મડળ હતું. ધેાખી સુદ્ધાં તેના સભ્યા હતા. પણુ મૂળ લેાકાએ જે જાગૃતિ દેખાડી વિરાધ કરવા જોઈ એ, તે કર્યાં ન હતેા. પશુ રામ અને સીતા અલગ ન હતાં તે અંગે વામીિ આશ્રમમાં ક્રાઈ આશ્રમકન્યાએ રામની ટીઢા કરી : જે સીતા માટે રામ ઝાડવે ઝાડવે કરતા હતા; તે રામ આજે સેાનાની સીતા બનાવી અશ્વમેધ આરંભે છે.” .. ત્યારે સીતા તેના જવાબ આપે છે : રામ અને મારી વચ્ચે અંતર નથી. જે વાત અમે એ જાણીએ તે બીજા કાઈ ન જાણી શકે !” સીતાને વનવાસ આપ્યા બાદ રામે ખીજી પત્ની ન કરી. એણે રામના એકપત્ની વ્રતના ઉત્તમ આદને અમર કર્યાં છે એ નિર્વિવાદ છે. (૧-૮-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034810
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy