________________
શ્રી ગૈાતમસ્વામિને નમ: જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજીસ ગુરુભ્યો નમઃ
મુહપત્તિ ચર્ચાસાર
સં. ૧૯૯૦ની સાલમાં જૈનાચાય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ મુંબઇ શહેરમાં ચાતુર્માંસ માટે પધાર્યા હતા. તે દરમ્યાન ‘સિદ્ધચક’ પાક્ષિકમાં સં. ૧૯૯૦ના અસાડ શુ૬ ૧૫ તા. ૨૬-૭-૩૪ ગુરુવારના વર્ષે બીજું અંક વીસમામાં સમાલેાચના પ્રકરણમાં જૈનાચાય સાગરાનદજી મહારાજે એક ચર્ચા ઊભી કરેલ.
ચર્ચા ઊભી કરવી તે વિદ્વાનેનુ કર્તવ્ય છે. પૂર્વના સમયમાં વિદ્વાને દ્વારાએ અનેક ચર્ચાઓ ઉપસ્થિત થયેલ અને થાય છે. પણુ સત્ય વસ્તુ જો હાથમાં આવે તે તે વસ્તુને તરતજ સ્વીકારી ભૂલને કબૂલ કરતા હતા. આ ઝેરી જમાનામાં ચર્ચા તે! ઉત્પન્ન કરાય છે, પણ સત્ય વસ્તુને અમલમાં મૂકાય નહી, તેમ ભૂલ પશુ કબૂલ કરાય નહીં. જ્યાં સુધી ભૂલને ભૂલ તરીકે મનાય નહીં ત્યાં સુધી ચર્ચી સમાપ્તિ થાય પણ નહી ?
જે ચર્ચાની સમાપ્તિમાં જેનું મન લગારે લાગેલુ ન હેાય તેવી ચર્ચામાં વિતંડાવાદ સિવાય બીજું શું હાઇ શકે ?
આ ચર્ચાસાર જે ચાપડી આકારે બહાર પાડવામાં આવેલ છે તે પેપર દ્વારાએ સવાલ-જવાબ કે વાદી-પ્રતિવાદી તરીકે લેખા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com