________________
ખંડનના રૂપમાં ફેરવી દેવા કોશીશ કરાતી હોય ત્યાં પ્રાયશ્ચિત્ત કેનું? તે જ વિચારણીય છે. વાસ્તુ અમે એ સિદ્ધચકકાર સામે જે જે લખાણે લખાએલાં હતાં તે તે લેખેને પ્રશ્ન-જવાબ આમ બે નામો આપી આખી લેખમાળા રૂપમાં સંગ્રહ કરી પ્રકાશિત કર્યા છે. તે બુકને વાંચી વિચારાશે તે પુસ્તક પ્રકાશનને શ્રમ સાર્થક થશે.
ઈત્યલમ પંન્યાસ યાણુવિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com