SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. મેવાડના અણુમાલ વાહિર યાને આત્મબલિદાન કરેલા ઉત્સાહપૂર્વક જિનપ્રીતિ વાચકને સૂરિષદ અને ખીજા કેટલાક મુનિઓને પડિતપદ અને કેટલાકને મુનિદીક્ષા આપી. રાણપુરના ધરણુ નામના સંધપતિના આગ્રહથી આચાર્ય રાણપુર ( રાણકપુર-સાદડી પાસે અમદાવાદથી ૩૦ ગાઉ દૂર) ગયા ને ત્યાં ૮૪ સ્તંભવાળી ચરણે અંધાવેલી ઔષધશાળામાં ઉતર્યા. ધરણ કે જે પહેલાં સ્વ દેવાલય સહિત ઉક્ત રાજની સયાત્રામાં ગયા હતા. તેણે આચાના ઉપદેશથી સિદ્ધપુરના રાજવિહાર નામના વિહાર જેવું ચૈત્ય અંધાવ્યું—તે પ્રસાદ ઘડેલા પાષાણુના બંધાવેલા પીઠમ ધવાળા ત્રણ ભૂમિકાના મંડપેાથી મંડિત મધ્યભાગવાળા પુતળીએ આદિ ચિત્રા અને ચારે બાજુ ભદ્રપ્રસાદથી વિટાયેલા કરાબ્યા હૅના. ને તેનું નામ ત્રિભુવન દીપક આપ્યું. તેમાં ઋષભદેવની ચાર પ્રતિમા-ચામુખ રખાવીને તેમાં સામસુદરસૂરિએ પ્રતિષ્ઠા કરી. (સ. ૧૪૯૬ )। તે વખતે સામદેવ વાચકને આચાર્ય પદ આપ્યું. સુંદર સૂરિએ પ્રતિષ્ઠિત કરીને તપાશ્રી યુગાદિવ પ્રાસાદમાં સ્થાપિત કર્યાં, અને સં. ૧૪૯૪ માં ઉક્ત ધીરા : પત્નિ સાથે રાજા રત્નાદે પુત્રી માહલ્લદેએ કરાવેલ આદિબિંબની તે સૂરિએ પ્રતિષ્ઠા કરી એવા બે લે ખેા હાલમાં મળી આવે છે જુઓ— દેવકુલ પાટક પૃ. ૧૨. (૫) સ. ૧૪૯૬ રાણપુરના જૈન મ ંદિરના શિલાલેખ~~ ભાવનગર ઈનૂસ્ક્રિપ્શન્સ' પૃ, ૧૧૪, લેખાંક ૩૦૭ જિ. ૨; તેમાં જણાવેલું છે કે સ ૧૪૯૬ વર્ષમાં શ્રી બપ્પ (મેવાડના રાજાઓની વંશાવલી)...ના ૪૧ માહિંદુસુરત્રાણુ, ષડ્કશન ધર્માંષાર પ્રાપાલક વિદ્વાન રાણાશ્રી કું ભણ્ના વિજયમાન રાજ્યે તેના પ્રસાદપાત્ર ધરણાક કે જેણે અહમ્મદ સુરત્રાણુના આપેલા કુરમાવાળા સાધુશ્રી ગુણસજ સધપતિનુ સાહચ કરી આશ્રય કરી દેવાલયાના આડ ંબરપુરાસર શ્રી શત્રુ ંજ્યાદિ તીર્થની યાત્રા કરી હતી. અન્નહરી (અજારી) પી'ડરુવાટક (પીડવાડા.તે શિાહીરાજયમાં) સાલેરા (દેપુર રાજ્યમાં ) માદિ બહુસ્થાનામાં વિન જૈવિહાર અને હૃદ્ધાર, પદસ્થાપના, વિષમ સમયે સત્રાગાર એવા (નાના) પ્રકારના પાપકારથી શ્રીસધના સત્કાર આદિ અગગણ્ય પુણ્યનાં કાર્યકરી મનુષ્યજન્મ સફળ કરેલ હતો. અને જે પ્રાગ્માંટ સ. માંગણુ સુત સ. કુરપાલને ભાર્યા કમલદેવીથી થયેલ પુત્ર હતા, તેણે મેટા ભાઇ રત્ના તેની ભાર્યાં રત્નાદેથી થયેલ પુત્રા મ. લાખા, મા, સેાના, સાલિગ તેમજ પાનાની ભાર્યા સ'. ધારલાદેથી થયેલ પુત્ર જાજા, જાવડ આદિવ માન સંતાનયુક્ત ચઈ ઉકત રાણા કુંભણના વસાવેલા રાણુપુર નગરમાં તેનાજ સુપ્રસાદ અને આદેશથી ‘ત્રૈલોકયદીપક' નામનેા શ્રી ચતુર્મુખ યુગાદીશ્વર વિહાર કરાવ્યા અને બૃહત્તપા ગચ્છે...શ્રી સામસુંદરસૂરિએ તેમાં પ્રતિષ્ટા કરી. તેમાં સૂત્રધાર દેપાક હતા. આ મદિરના વિશેષ વર્ષોંન માટે જુઓ ડી. આર ભંડારનો લેખ આકિ લેાજિકલ સર્વે ઓફ ઈંડીયા સન. ૧૯૦૭-૦૮તે! વાર્ષીક રીપોર ઉકન ધરણાંકના જ્યેષ્ટભ્રાતા રત્નસિંહના પુત્ર સાલિગના પુત્ર સહુસા કે જેને માલાના ગ્યાસદીને ધર્માધિક ધીસખાઐમાં ( મત્રીઓમાં ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy