SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જેમાની એતિહાસિક નેંધ જે સમગ્ર રક્ષણ કરેલા રાજ્યમાં અમારા પવિત્ર બાર દિવસે-જે ભાદરવા પર્સણના દિવસો છે તેમાં હિંસા કરવાની જગ્યામાં કઈ પણ જાતના જીવોની હિંસા કરવામાં નહિ આવે તો અમને માન મળવાનું કારણ થશે. અને ઘણું જીવ આપના ઉંચા અને પવિત્ર હુકમથી બચી જશે. તેમ તેનો સારો બદલો આપના પવિત્ર શ્રેષ્ઠ અને સુબારક રાજ્યને મળશે અમે બાદશાહી રહેમ નજર, દરેક નાત-જાતના અને ધર્મના હેતુ તથા કામને ઉત્તેજન આપવા બકે પ્રાણીને સુખી કરવા તરફ રાખી છે, તેથી એ વિનંતી કબુલ કરી દુનિયાએ માનેલો અને માનવા લાયક જહાંગરી હુકમ થયો કે મજકુર બાર દિવસોમાં દર વર્ષે હિંસા કરવાની જગ્યાઓમાં તમામ રક્ષણ કરેલા રાજ્યની અંદર પ્રાણીઓને મારવામાં આવે નહિં. અને એ કામની તૈયારી કરવામાં (પણ) આવે નહિં, વળી એ સંબંધી દર વર્ષનો નો હુકમ કે સનંદ (પણ) માંગવામાં આવે નહિં. આ હુકમ મુજબ અમલ કરી ફરમાનથી વિરૂદ્ધ તર્તવું નહિ અને આડે માર્ગે જવું જોઈએ નહિં એ આપણી ફરજ જાણવી જોઈએ. નમ્રમાં નગ્ન અબુલખરના લખાણથી અને મહમ્મુદ સયદની ગંધથી. નકલ અસલ મુજબ. (સૂરિશ્વર અને સમ્રાટ પરિશિષ્ટ ગ). (૪૨) મધુમતિ (મહુવા) આવી સૂરિ પાસે જિનસુંદર વાચકને સૂરિપદ અપાવ્યું. ત્યાંથી દેવપત્તન (પ્રભાસપાટણ) મંગલપુર (માંગરોળ) જીર્ણદુર્ગ (જુનાગઢ) આવી ગિરનારની યાત્રા કરી ગુણરાજ પાછો વનગર કર્ણાવતી આવ્યું. પછી દેવકુલપાટકમાં પુન: સેમસુંદરસૂરિ (ત્રીજીવખત) આવ્યા. ત્યાં લાખારાજા (સ. ૧૪૭૯-સં. ૧૪૭૫) ના માન્ય એવા વીસેલને ખીમાઈ નામની સ્ત્રીથી ધીર અને ચંપક નામના પુત્રો હતા. આચાર્યો વિશાલરાજને વાંચક પદ આપ્યું ને તેને ઉત્સવ વીસલે કર્યો ચિત્રકટ (ચિત્તોડ) માં વીસલે શ્રેયાંસનાથન વિહાર કરાવ્યો હતે. વીસલના સ્વર્ગવાસ પછી તેની સ્ત્રી અને રામદેવની પુત્રી ખીરિ–ખીમાઈએ અને પુત્ર ચંપકે હ૩ આંગળ પ્રમાણુ અતબિંબ (પાશ્વનાથનું– ગુરૂ ગુણરત્નાકર પૃ ૧૨) ઘડાવી બીજા બે કાર્યોત્સર્ગસ્થ બિંબ સહિત ચિત્યમાં સ્થાપિત કર્યું અને તેનું મનોરથ કલ્પદ્રુમ એવું નામ આપ્યું. તેમાં સામસુંદર આચાર્યે પ્રતિષ્ઠા કરી વળી ચંપકે () આ મંદિર વર્તમાનમાં વિદ્યમાન નથી. દેવકુલ પાટકમાં સં. ૧૪૮૫માં ઉક્ત ખીમાઈએ પિતાના પુત્ર સા. ધીરા દીપ હાસા આદિ સાથે નંદિશ્વરપટ કરાવેલે ને સોમ ૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy